________________
૩૩ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ–બીજો ભાગ વાનરી વચને તે તદા, ચિત્તમાં ચિંતે દેય રે; માતા એ કિમ માહરી, અંગજ એ કિમ હેય રે. કર્મ ૧૮ સ્નેહે હરી પણ એ મુને, જનનીભાવ જણાવે રે; સા પણ ચિતે સુત પરે, જોતાં નેહ જગાવે રે. કર્મ. ૧૯ પૂછે સંશય પામીને, કપિની વધૂને કુમારે રે; ભદ્રે ! શું સાચે સહી, જે તમે કહ્યું વિચારે છે. કર્મ ૨૦ સા કહે સાચું માનજે, જે આ સંદેહે રે; તે એ વનના કુંજમાં, મુનિવર છે ગુણગેહે રે. કર્મ ૨૧ પૂછ તું જઈને તેહને, ઈમ કહીને ગુણ ગેલ રે; સહસા અલોપ થઈ તદા, વાનર વાનરી બેલિ રે. ખેચર સંદેહ ટાળવા, સાધુને જઈ પૂછે રે; સંશય ઘા વાનરી, તેહનું કારણ શું છે રે. કર્મ- ૨૩ મુનિ કહે સાચું તે સહી, અલિક નહિ અવદાત રે; હું તે ધ્યાન ધરી રહ્યો, સાંભળ કહું એક વાત રે. કર્મ ૨૪ હેમપુરે છે કેવલી, સુર નર સેવે જેહને રે; સંશય હરશે તે સહી, પૂછ તું જઈને તેને રે. કર્મ ૨૫ વંદીને મંદિર વળે, માતને લઈને સંય રે; હૈયામાં હરખિત થયાં, માતપિતા મુખ જોઈ રે. કર્મ ૨૬ આપે નીચે ઉતરી, વિમાન ઠ એકાંત રે; એ કહી ઢાળ ચોત્રીસમી, ઉદયરતન મન ખંત રે. કર્મ. ર૭
ઢાળ પાંત્રીસમી
દેહા માત પ્રત્યે સમ દેઈને, પૂછે લાગી પાય; કહેને કુણુ માહરે પિતા, વળી કહે કુણ માય. ૧ સા સશંકિત ચિંતવે, ઈમ કિમ પૂછે વાત; ઈમ ચિંતી કહે પુત્રને, હું માત એ તાત. ૨