________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાનો રાસ [ ૩૨૯
કમર દેખી હરખનાં, આંખે આંસુ ઢાળ્યાં રે; આનન નિરખે ફરી ફરી, નયણુ ન રહે ઝાલ્યાં રે. કર્મ૫ નભ જાતાં નૃપ દેખીને, ઊંચ સ્વરે કહે સેય રે; વનિતા હરી વિદ્યાધરે, રાખો રાખો કોઈ રે. કર્મ ૬ સુભટ લઈને ભૂધણું, વેગે વહારે ધાયે રે; પણ પદચારી શું કરે, પંખી ન જાયે સાહ્યો છે. કર્મ. ૭ બેચર અંબરે ઉતપ, તેહશું કહે કુણુ ભડે રે; તરુ શિખર ફળ દેખીને, પગહીણે કિમ ચડે રે. કમo ૮ મહીપતિ મંદિર આવીને, ચિંતે ચિત્તમાં એમે રે; દુ:ખમાંહિ દુઃખ ઉપનું, મરતાં મારે જેમ રે. કમ ૯ પહેલે પુત્ર મરણ થયું, ઉપર અબલા વિયેગ રે; ક્ષતે ખાર લાગે સહી, જેજે કર્મના ભેગ રે. કર્મ, ૧૦ સૂડીને ભવે જે સુતા, સા દેવી નિજ અવધે રે; દેખે ભ્રાતાએ અપહરી, માતા ઘરણી બુધે રે. કર્મ. ૧૧ નિજ નગરીને પરિસરે, અંબ તળે સરપાળે રે; મદનકુમર નિજ માતશું, બેઠો છે તેણે કાળે રે. કર્મ. ૧૨ વાનરયુગલ રુપે તદા, સા દેવી તિહાં આવી રે; અંબની ડાળે બેસીને, વાનરે નિજ સ્ત્રી બોલાવી રે. કમ ૧૩ કામિક તીરથ એ સહી, એ જલકુડે જે નહાય રે; તિર્યંચ મનુષ્યપણું લહે, માનવ દેવતા થાય છે. કર્મ૦ ૧૪ ભદ્રે ! દેખ એ દંપતી, દીવ્ય સ્વરુપી દેય રે; એ બેને મનમાં ધરી, જલમાં પડિયે સેય રે. કમ ૧૫ તે થઈએ આપણુ સહી, એ સરીખા અભિરામ રે; વળતું વાનરી ઈમ કહે, કુણુ લે એહનું નામ છે. કર્મ. ૧૬ કામ તણી બુદ્ધે કરી, જનનીને હરી જેણે રે; ધિગ ધગ એડના રૂપને, શું મહ્યા તુમે તેણે રે. કમ ૧૭