________________
મસ ગિગા
ને કવિ
કહે છે. ૨૫
૩૨૮ ].
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જયસુંદરી તિહાં જેર, વિલાપ કરે તિણે સમે છે; પામી પુત્રવિયેગ, દુઃખે દહાડા નિગમે છે. ૨૪ એહ તેત્રીસમી ઢાળ, ઉદયરતન કવિ ઈમ કહે છે; જેજે કર્મનો ભોગ, સુખ-દુઃખ કમેં સહુ કહે છે. ૨૫
ઢાળ ચેત્રીસમી
દેહા ગગનચરે મન ગેલશું, તે બાલકનું નામ; મકરધ્વજ સમ દેખીને, મદનકુમર ધર્યું તા. ૧ વિદ્યાધરના વંશની, શીખે વિદ્યા સેય; અનુક્રમે યૌવન આવિયે, જન મેહે મુખ જોય. ૨ સકલ કલાધર સાહસી, જે જાણે ગતિ ગૂઢ, ગગનાંતર અવગાહત, થઈ વિમાનારૂઢ. ૩ અંબર પંથે અન્યદા, જાતાં મનને ખ; જયસુંદરી નિજ માતને, બેઠી દીઠી ગેખ. ૪ ધિગ ધિગ મેહની કર્મને, મેહે મદનકુમાર;
ચિત્તથી ચૂક્યો તે સમે, દેખી ભાત દેદાર. ૫ (રાગઃ મહાર. ભમતાં એહ સંસારમાં-એ દેશી.) કર્મતણી ગતિ સાંભળ, કઠુઆ કર્મ વિપાકે રે; કામ કલંક દિયે બહુ, માઠી મેહની છાકે રે. કર્મ ૧ ગોખે બેઠી ગજગામિની, શોકવતી તે કાલે રે; સુતને વિરહ મૂરતી, આંખે આંસુ ઢાલે છે. કર્મ ૨ મુખડું દેખી મેહી રહ્યો, પૂરવ પ્રેમે પ્રેય રે; કુમર વિચારે ચિત્તમાં, મેહનીયે મન ઘેર્યો છે. કર્મ૦ ૩
મંદિર આવે માહરે, તે સહી હું વડભાગી રે; 'ઇમ ચિંતીને અપહરી, સુરત શું રઢ લાગી રે. કમ ૪