________________
૩૨૪ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–બીજો ભાગ
ભદ્રે ! તજે કાં જીવ જોને, જ્ઞાન મન સાથે ધરી, સુખ દુઃખ સરજ્યાં પામિયે, લિખ્યું મટે નહિ સુંદરી. ૨ ઢાકળ ક ન છૂટું હું તુજ સાર્યજી, પ્રાણ તજે કાં તું મુજ માટે જી; રતિસુંદરી કહે શિર નામી ૭, સફલ થશે જીવિત મુજ સ્વામી જી. છૂટકઃ જીવિત માહરું સલ થાશે, તુમ ઉપરે ઉતારતાં, કરી પ્રણામ તે થઈ તત્પર, કામિની નૃપ વારતાં; કાયા તારી કાંત ઉપરે, લેાક સહુ જોવા મળ્યા, શાકય સધળી થઈ ઝાંખી, ગવ સર્વેના ગળ્યા. ૩
ઢાળ: રાણીને જોજો મન રંગ જી, ન્રુપ ઉપર ઉતારી અંગ જી; ગજગામિની મનને ગેલે જી, ગેાખે ચડીને પડતું મેલે જી. છૂટકઃ પડવા તે જેહવે અગનિડે, ગેાખથી ? ફ્રાલ, પ્રત્યક્ષ રાક્ષસ ધૈય દેખી, તે આવ્યા અનિડ પડી આવી, પડતાં તે ઝાલી રાક્ષસે,
તતકાલ;
જિણે સમે તે ખાલ, અંતરીક્ષથી તેણે કાલ. ૪ ઢાળ યુવતી લેતાં કુણે નવિ જાણી જી, પુરને પરિસરે અલગી આણી જી; રાક્ષસ જપે મનને રાગે જી, તૂ આપું જે તું માગે જી. ત્રૂટક તૂ। હું તારા સત્ત્વથી, વર માગ આપું તુજ,
સા કહે સ્વામી સાંભળેા, એક કહું મનનું ગુઝ; માત પિતાયે મળી મુજતે, આપ્યા છે વર એક, તા ખીજા વરને શું કરૂ, તુમે સાંભળેા સુવિવેક. પ ઢાળઃ । પણ ભદ્રે માંગ તું આજ છ, તૂ સારું વાંછિત કાજ જી; દેવનું દરશન થયું જેહુ છુ, નિષ્કુલ ન હેાય નિશ્ચે તેહ જી. છૂટકઃ નિશ્ચય કરીને આપ મુજને, ક ંત તું સાજો કરી, માણુ છું મુખ એટલું, સહી પૂર આશા માહુરી; મુજ વચને તુજ મન કામના, સહી સિદ્ધ થાશે એડ, મિ કહી અભિનવ દિબ્ય ભૂષણ, શાભા તસુ દે. ૬