________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૨૫ ઢાળઃ હવે નૃપ આદિ સહુનગરના લેક છે, સહુ મળીને ધરે મન શોક છે;
કતને કાજે બાળી કાયા છે, અહે જેજે રાણુની માયા છે. ફૂટકઃ રાણું તણુ મહાસત્તવ માટે, રાક્ષસે અભિરામ,
કનકમય તિહાં કમલ કીધું, અનલ ટાળી તામ; સહસદલ તે કમલ ઉપરે, ઠવી . અબલા તેહ,
દેવ ગયે નિજ થાન કે, ઉપગાર કીધો એહ. ૭ ઢાળઃ કનકને કમલે જિમ શ્રીદેવી છે, તે રાણે સેહે તિહાં તેહવી છે;
પુરજન પેખી અચરીજ પાવે છે, અક્ષત ફૂલે લેક વધાવે છે. તૂટક લેક સહુ આશિષ જંપે, સીસ નામી પાય,
સંકટ દેખી જીવ સાટે, જીવાડો તુમે રાય; દેવની સાનિધ્યે નૃપ, દાહ નાઠે દૂર,
ઉત્સવ થાયે અતિ ઘણું, નવ વાગ્યાં મંગલ તૂર. ૮ ઢાળઃ એ રાણીને સાચો પ્રેમ છે, ભૂપતિ ભાખે વળી વળી એમ છે;
મનની રીઝે કહે મહારાજ છે, માગે તે આપું વર આજ છે. ટકઃ વર વદે વનિતા ત્રિવિધ તુમ વિણ, અવર વરનું તેમ,
વેચાતે તેં મને લીધે, અવનીપતિ કહે એમ; હસી બેલે ભૂપ ભદ્ર ! કહે ને કારજ કોય,
વચન મનમાં વિચારીને, કર જોડી કહે સાય. ૯ ઢાળઃ હમણું વર રાખો તુમ પાસે છે, થાપણમેલું ઉલ્લાસે છે;
માગી લઈશ અવસર આવે છે, ભૂપ ભણે લેજે પ્રસ્તાવે છે; ટકઃ પ્રસ્તાવ આવ્યે માંગી લેજે, મુજ કને વર એહ,
રખે મનશું લાજ રાખે, સુણ પ્રિયે! સસનેહ, સુખે વિચરે દંપતી હવે, ઉદય થયે ઉલ્લાસ, ઢાળ કહી બત્રીસમી એ, સુણો શ્રોતા ખાસ. ૧૦
ઢાળ તેત્રીસમી
દોહા રતિસુંદરી મનરંગ શું, સુત હેતે એક દિ; કુલદેવીને ઈમ કહે, માત સુણે વચન્ન. ૧