SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ ૩૧૩ ચંદ્ર નાગૅદ્ર નરેશ્વર, અલસર અવધૂતા રે; ધ્યાની જ્ઞાની મહા અભિમાની, પ્રેમના પંકે મૂતા. ૫ ઢાળઃ સૂડી કહ્યો સુણો સ્વામીજી, મરણ ન દેખે કામી છે; ખામી છ, સુરપતિ સરીખા સહુ ખમે છે; તે બીજા કેમ લાજે છે, શ્રીદેવીને કાજે છે; રાજે છે, મરણ ગણ્યો નહિ તિણ સમે છે. ૬ ફૂટકઃ મરણ ગણું નહિ યમપુરી જાવા, હુંશ કરી મનમાંહિ રે આગમ અરથ વિચારી જોજો, કામી અંધ કહેવાય. ૭ તુમ સરીખા ત્રિયાને ખાતર, મરવા તત્પર થાય રે; તે શકને યે દેષ રાજેસર, વિચારો વળી અા. ૮ તે નિસણું વિસ્મય પામી, વિચારે શ્રીકાંત રે; એ શું જાણે પંખિણું પોતે, એ માહરે વિરતંત. ૯ અવનીપતિ આદરશું પૂછે, કૌતુક કારણ જાણું રે; આદિ અંતની વાત પ્રકાશ, સૂડી કહે તવ વાણી. ૧૦ ઢાળ સુણ રાજન! ગુણવંતજી, તે તાહરે વિરતંત છે; તંતજી, તે માંડી કહું હવે છે; ઈહાં રહેતી પુર આસની, તાપસી એક અઠવાસિની; ઉપાસિની, રુદ્રાદિકની પૂરવે છે. ૧૧ કઃ રુદ્રાદિક દેવને મનરંગે, ઉપાસે એકાંત રે; મંત્ર તંત્ર જંત્રાદિક જુગત, આરાધે અનંત. ૧૨ એપે હસ્તે ત્રિદંડ કમંડલ, વાઘાંબર આસન્ન રે; પરિવ્રાજકને પંથે તેહનું, પૂરણ ભે મન્ન. ૧૩ સિંદુર બિંદુ સુશોભિત સુંદર, ભસ્મની આડિ વિરાજે રે પગ પાવડિયાં વસ્ત્ર કષાંબર, છબી અનોપમ છાજે. ૧૪ યજ્ઞસૂત્ર ધરતી જંગમ, શક્તિ સરિખી જેહ રે; મારણ મોહન કામણ મણ, વશીકરણ લહે તેહ. ૧૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy