________________
૩૧૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
તે સૂડી સહસા તદા, પામી મહાદુઃખ પૂરક પતિ અંતરે આવી પડી, થર થર કંપે ઉર. ૨ સૂડી કહે શંકા તજી, મુજને હણ રાજન; મેલ તું મારા નાથને, શુક મુજ જીવ સમાન. ૩ મુજ માટે એણે કર્યું, નિજ જીવિત તૃણુ તુલ્ય; મુજ મન દેહલે પૂરવા, લાવ્યો શાલિ અમૂલ્ય. ૪ પ્રાણ તજું પ્રિયકારણે, મનશુદ્ધ મહારાજ; શુકને મેલ તું જીવતે, હણ તું મુજને આજ. ૫ મુજ ઊભાં સૂડી મરે, તે મેં કિમ રહેવાય; શુક કહે સ્વામી તુમે, મુજને મેહલે ઘાય. ૬ કહે રાજા હસી કરને, તું પંડિત વિખ્યાત; મહિલા કાજે જે મરે, એ નહિ જુગતી વાત. ૭ નર કાજે નારી મરે, એ તે છે વ્યવહાર;
નારી-કારણ નર મરે, તે નર સહી ગમાર. ૮ (સુદામાની દેશી, રાજગૃહી નગરી મઝારે છે-એ દેશી નરપતિની વાણું સુણ, બુદ્ધિ વિચારે પંખિણ,
તેહ તણી, મતિ જુઓ હવે નિર્મળી છે; સૂડી કહે સુણે રાયજી, અણબેલ્યો ન રહેવાય ;
ન્યાયજી, જુઓ તપાસી મન રળી છે. ૧ વટકર જુઓ તપાસી બુદ્ધિ પ્રકાશી, વિમાસી ગુણગેહ રે;
માતા પિતા ધન જીવિત છાંડી, રમણું રાતે જેહ. ૨ વ્યસનવિલુબ્ધ મહિલાલુબ્ધ, સ્યાં સ્થાન કરે કાજે રે, સુરનર કિન્નર અસુર વિદ્યાધર, કેહની ન રહે લાજે. ૩ નારી કાજે નગન થઈને, ઈશ્વર આપે નાચે રે; અરધ અંગ આપ્યું ઉમયાન, રમણું રંગે રા. ૪