________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૧૧
બીહા બીહે નહિ રે, પાહરુ કે ધાય; સુo મને હત્યા મૃગની પરે રે, હાક પડતા ખાય. સુ૦ ૨૧ અન્ય દિવસ આ તિહાં રે, શ્રી શ્રીકાંત નરેશ; સુe પેખે પંખીયે શાલિને રે, ખાધ ક્ષેત્રપ્રદેશ. સુ. ૨૨ ભલું જતન એ તાહરૂં રે, રક્ષકને કહે રાય; સુo વિણસાળ્યો વિહંગમે રે, ખેત્ર દીસે આ ઠાય. સુ૦ ૨૩ સ્વામી એક ઈહાં સૂડલે રે, જતન કરતાં જેર; સુo શાલિ માંજર મુખમાં ગ્રહી રે, નાસે તે જિમ ચેર. સુ. ૨૪ ગોલા ગોફણ દેખીને રે, ન ધરે મન ઉચાટ; સુe આ પપે જે આગામે રે, તે યમશિર પાડે વાટ. સુo ૨૫ બલ જેજે ૫ખી તણું રે, દિનપ્રતિ દેઈ દેટ; સુ શાલિ ગ્રહી પાછો વળે રે, કે નહિ જે ચેટ. સ૨૬ નરપતિ કહે યંત્રશું રે, પાશે પાડી તાસ; સુe ચાર તણું પેરે ઝાલીને રે, લાવજે મારી પાસ. સુo ૨૭ અન્ય દિવસ તે કીરને રે, અવનીપતિ આદેશ; સુo ઝાલે સૂડી દેખતાં રે, પાશલે સુવિશેષ. સુo ૨૮ મન મુઝાણી સા શકી રે, દુઃખ ધરતી અતિરેક, સુo નયણે આંસુ ઢાલતી રે, પતિને પરવશ દેખ. સુo ૨૯ રડતી રાજસભા લગે રે, પહતી પિયુને સાથ; સુત્ર શાલિપાલ કર જોડીને રે, વિનવી ભૂનાથ. સુ૦ ૩૦ તસ્કન પેરે બાંધીને રે, તુમ ગુન્ડી લુક એહ; સુo આણ્ય રાજ હજુરમાં રે, સુણ સ્વામી સસનેહ. સુo ૩૧ રાગ સારંગ મહારમાં રે, સત્તાવીસમી ઢાળ; સુo ઉદય કહે આગે હવે રે, સુણજે વાત રસાળ. સુo ૩૨
ઢાળ અવીસમી
તે શુક દેખી રાય તવ, ખડગ પ્રહી નિજ પાણિ; ક્રાધાકલ તે કીરને, મારે જવું મહારાણ. ૧