________________
૩૧૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ પાવસ ઋતુ પુરી થઈ ૨, શરદે કર્યા મંડાણ; સુo વારુ પીત વસુંધરા રે, નીર ગયાં નિવાણુ. સુo ૮ કલહંસા કલરવ કરે રે, સરે ફૂલ્યાં અરવિંદ, સુo મુક્તાફલ સમ શોભતા રે, કમલદલે જલબિંદ. સુo ૯ વનવાડી ઉદ્યાનમાં રે, કુંજારવ કલ્લેલ; સુત્ર શાલિનાં ક્ષેત્ર સેહામણું રે, કણશિર લલકે લેલ. સુ. ૧૦ હવે તે સૂડી અન્યદા રે, કંત પ્રતિ કહે વાણું; સુત્ર શાલિસર એ ક્ષેત્રથી રે, આપો મુજને આણ. સુ. ૧૧ ગર્ભ પ્રમાણે ઉપને રે, મુજને દેહલે આજ; સુo તે માટે વેગે તુમે રે, એ કરી ઉત્તમ કાજ. સુ. ૧૨ શાલિસરું લેતાં થકાં રે, જે જાણે અવનીશ, સુર શુક કહે વેગે કરી રે, ક્રોધે કાપે શીશ. સુ. ૧૩ સુણ સ્વામી મૂડી ભણે રે, ધિક્ તાહ અવતાર, સુત્ર ઈચ્છે આપ ઉગારવા રે, ભરતી મેલી નાર. સુ. ૧૪ તે જિવિત શા કામનું રે, વાહલા વર્જિત હ; સુo જીવ સાટે છવાડીયે રે, સ્વજનને ગુણગ્રહ. સુ. ૧૫ સ્વજનને ઉગારતાં રે, જે જાયે નિજ પ્રાણ, સુo હાણ નથી એ વાતમાં રે, સાંભળ ચતુર સુજાણ. સુ. ૧૬ વચન સુણ વનિતા તણું રે, લા તે મનમાંહ્ય, સુઆયુ કરી અળખામણું રે, શાલિ લેવા જાય. સુ૦ ૧૭ શાલિસણું લઈ ચાંચમાં રે, આ સૂડી પાસ; સુત્ર શાલિ ભલી હરખી ઘણું રે, પામી પરમ ઉલ્લાસ. સુ. ૧૮ તે પિપટ ઈમ દિન પ્રત્યે રે, તિહાં જઈ લાવે શાલિ; સુo રક્ષકને તે છેતરી રે, અંબર તલ દિયે ફાલ. સુ. ૧૯ ઘાત લા ખેલે ઘણું રે, કામિની વચને કીર, સુર મેહવશે નર નારીનું રે, પાયું પીયે નીર. સુ. ૨૦