________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૦૦ સમકિતને અજવાળવા, ઉત્તમ એહ ઉપાય; પૂજાથી તું પ્રીજે, મનવાંછિત સુખ થાય. અક્ષત શુદ્ધ અખંડશું, જે પૂજે જિનચંદ; લહે અખંડિત તેહ નર, અક્ષય સુખ આનંદ. અક્ષત જિન આગે ધરી, જિમ શુક્યુગલ પ્રધાન; સુરનરનાં સુખ ભોગવી, પામ્યા શિવપદ થાન. કહે કરુણાનિધિ કેવલી, સૂણ તેહને સંબંધ; સાંભળતાં સુખ ઊપજે, ભાંજે ભવને બંધ. દીપે દક્ષિણ ભારતમાં, શ્રી પુર નગર સુથાન; રાજ્ય કરે શ્રીકાંત નૃપ, અભિનવ % સમાન. શ્રીદેવી પટરાગિણી, શ્રીદેવી સમ રૂપ;
શીલ કલાયે શોભતી, સુંદર સુઘટ અપ. (રાગ : સારંગ; મહાર. સંજમ રંગ લાગે–એ દેશી.) પુરબાહિર ઉદ્યાનમાં રે, સુંદર ભૂમિને ભાગ, સુણનુપસેભાગી; ઉત્તમ એક આરામ છે રે, અભિનવ ઇન્દ્રને લાગ. સુ. ૧ નાનાવિધ ફલ ફૂલશું રે, શેભી તરુની હાર; સુo ચિહું દિશિ વૃક્ષના કુંજમાં રે, ભ્રમર કરે ઝંકાર. સુ૦ ૨ સુરપ્રિય થલ સેહામણો રે, તેહની મધ્યે એક સુત્ર અષભ જિન પ્રાસાદ છે રે, રમ્ય મનહર છે. સુત્ર ૩ શિખર ઉપર વિજ શોભતો રે, વ્યોમ શું માંડે વાદ: સુo ચિહું દિશિ મંડપ શ્રેણિમાં રે, રણકે ઘંટાનાદ. સુo ૪ દીપે દેવ વિમાન રે, સૈલેષોત્તમ ઉદામ; સુo સેવન કલશ સહામણે રે, એપે તે અભિરામ. સુ. ૫ તે જિનભવન આગે અછે રે, સુરતરૂ સમ સહકાર; સુo શીતલ છાયા જેહની રે, વિપુલ શાખા વિસ્તાર. સુ. ૬ કીર યુગલ એક તિહાં વસે રે, તે આંબાને ડાળ; સુ૦ અને અન્ય સ્નેહ છે રે, સુખે ગમે છે કાળ. સુ૦ ૭