________________
રા
T૩મા
૧
રા
૩
વિભાગ પહેલો સૈત્યવંદન જેવીસી ધનુષ અઢીસે દેહમાન, કેબીરાય; શ્રીધર ધરણીધર પિતા, જસુ સુસીમા માય. ત્રિીસ લાખ પૂરવ તણું એ, ભેગવી જિવિત માન; અવિચલ પદવી પામીઓ, માન કરે નિત ધ્યાન.
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન ચૈત્યવંદન સુપરિ સુરજન સેવિઓ, સુખકારી સુપાસ; સ્વસ્તિક લંછન માંગલિક, સઘળાને ઉલ્લાસ. સેવન વન તનુ દેયસે, ધનુમાન ઉત્તગ; વીસ લાખ પૂરવ તણું, જિવિત જસ ચગ. વાણારસી નયરી ધણ એ, જિનવર જગવિખ્યાત; પૃથ્વી માત પ્રતિષ્ઠ તાત, માનવિજય ગુણ ગાત.
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન ચૈત્યવંદન ચંદ્રપ્રભુ જિન ચંદ્રસૌમ્ય, પુરી ચંદ્રા રાય; કાન્તિ ચંદ્ર હાર્યો રહે, લંછન મસે પાય. લાખ પૂરવ દશ આય જાસ, જગમાં વિખ્યાત; નૃપ મહસેન ને લક્ષ્મણ, કેરો અંગજાત. દેઢસો ધનુષ મિત દેહડીએ, જીવન જગદાધાર; માનવિજય કવિયણ કહે, આવાગમન નિવાર. | (૯) શ્રી સુવિધિનાથ જિન ચૈત્યવંદન સવિધિ સુવિધિસ સેવિએ, જિર્ણ સુવિધિ પ્રકાર આપે ચારિત્ર આદરી, વિધિ વેગ અભ્યા. કાકદી નૃપતિ સુગ્રીવ, રામાને જાયે; લાખ પૂરવ જસ દેય આય, શત ધનુષ પ્રમા.
III
રા
Tયા
I/૧
મારા