________________
૨ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસધૈડુ-ખીજો ભાગ
(૩) શ્રી સંભવનાથ જિન ચૈત્યવંદન સંભવનાથ અનાથ-નાથ, જિએ ભવ ભાવે; રાગ શાગ દ્વ ટળે, દુ:ખ દાગ નાવે. જિવિત પૂરવ લાખ સાઠે, ચેસય ધનુ કાય; લખન તુરગ વિરાજતા, સાવસ્થિપુર રાય. રાય જિતારિ નંદના એ, સેના માત મલ્હાર; સાવન વરણ સેાહામણેા, માન નમે હિતકાર.
(૪) શ્રી અભિનંદન જિન ચૈત્યવંદન અભિનંદન નિતુ વઢીએ, સુખ-સ ́પત્તિ-કારી; નયરી વિનીતા ભૂપતિ, જાઉં મલીહારી. સવરભૂપતિ કુલતિલા, સિદ્ધાર્થા-જાત; ધનુષ ઉસય ઉચ્ચ દેહ, સાવન અવદાત. પૂરવ લાખ પચાસનું એ, આયુષ વાનર અ; માન કહે જિનવર નમે, સમકિત હાએ નિઃશંક (૫) શ્રી સુમતિનાથ જિન ચૈત્યવંદન કુમતિ નિવારણ સુમતિનાથ, જિનવર જયકારી; પૂરવ ચાલીસ લાખ આય, સમરૂ સભારી. મેઘ મહિપતિ મંગલા, માતાના જાત; ક્રૌંચ લ’છન ધનુ ત્રણસેં, તનુ જસ વિખ્યાત. નયરી જેની કેાસલા એ, સાવન્ત વન્ત શરીર; માનવિજય કહે એ પ્રભુ, મુજ મન તવર કીર. (૬) શ્રી પદ્મપ્રભ જિન ચૈત્યવંદન પદ્મ પ્રભુને પૂજિએ, પદ્મ પદ્મપદ્મ; પદ્મ લંછન સીતપદ્મ ગાર, પદ્માવર સજ્જ.
ull
ારા
il
mu
મા
ugu
un
ારા
ull
ni