________________
શ્રી જિનેન્દ્ર-સ્તવનાદિ કાવ્યસંદોહ
ખીજો ભાગ ૦
વિભાગ પહેલા : ચૈત્યવંદન—ચાવીસી ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત ચૈત્યવંદન ચાવીસી. (૧) શ્રી ઋષભદેવ જિન ચૈત્યવંદન
પ્રથમ જિનેશ્વર ઋષભદેવ, પ્રણમુ· શિર નામી; પણસય ધનુષ પ્રમાણ દેહ, વશે અભિરામી. નાભિરાય–કુલમ ડણા, મરૂદેવી જાય; ચારાશી લખ પૂરવ આય, સુરનરપતિ ગાયા. વિનીતા નયરી રાજીએ એ, ઋષભ લઈન વર પાય; જીંગલા ધમ નિવારણા, માનવિજય ગુણ ગાય.
(ર) શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન અજિત જિનેસર અરચીએ, પ્રહ ઉઠી પ્રેમે; અષ્ટ મહાસિદ્ધિ સપજે, વસીએ નિતુ ખેમે. જિતશત્રુ વિજયા નંદના, ગજ લછન સાહે; નયરી અચેાધ્યાના ધણી, ભવિયણુ મન માહે. લાખ અહાંતેર પૂરવનું, જિવિત સાવન વાન; સાઢા ચઉસય ધનુષ દેહ, માન કરે ગુણુગા...
แน
મારા
શાશા
um
મારા
પ્રા