________________
[ ૩૦૭
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
આઠે મદ આ હે, પરમાદ પંચ કહ્યા, પાંસઠ પ્રકારે છે, તેહના ભેદ કહ્યા. સંસાર પરંપર છે, તેહને વશ પડિયે પ્રાણી દુઃખ પામે છે, મિથ્થા નડિયે. માનવભવ મેં હે, પામી પુણ્યબલે; સરુ સગે છે, સમકિત શુદ્ધ મલે. વિધ્યાદિક યોગે છે, આલે કાં હારે; સમકિત મૂલ સાધી છે, આતમને તારે. સમકિત સદ્દકણું હે, ધરજે એકમના; કરણ નહિ લેખે હો, સમકિત શુદ્ધ વિના. વહાલું ને વરી હે, જગમાં કોઈ નથી; સુખ દુઃખ લહે કરમે હે, જેજે મને મથી. તન મન વચન શું છે, કર્મ કરે જેહવાં; પિત ફલ પામે છે, ત્રિવિધ શું તેહવી. -ઉપદેશ સૂણુને હે, પુનરપિ જિન વંદી, મહીપતિ મનમેદે હે, પૂછે આનંદી. સ્વામી ધૂપસારે છે, કીધું પુણ્ય કિસ્યું; શુભગંધે વાસિત હે, ઉત્તમ અંગ ઈસ્યું. કુણું કર્મ વિશેષે છે, મેં ગુન્હા વિણ ગરવે; અશુચિ તન ખરડયું છે, તે પ્રકાશ સરવે. કુણુ પુણ્ય પ્રભાવે હે, સુર-સાન્નિધ્ય હવી; પૂછું છું તુમને , કૌતુક વાત નવી. મુનિ કહે સુણ એણે હે, દેવાનુપ્રિય ! ત્રીજે ભવે પૂજા હે, કીધી સુશ્રિય.
કીધી જિન આગે હૈ, પૂજા ધૂપ ધરી; - ભાવી ભલી ભાવન હે, નિશ્ચલ ચિત્ત કરી.
૧૮