________________
૩૦૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસં દેહ-બીજો ભાગ
ધૂપસાર કહે કાંઇ વાંક, નથી નૃપ તુમ તણે સારુ શુભાશુભ કર્મ વિપાક, ટાળ્યા ન ટળે સુણે. સા. પૂરવકૃત કર્મ પ્રસંગ, કોઈ છૂટે નહિ; સા. પચવીસમી ઢાળ સુરંગ, ઉદયરતને કહી. સા. ૨૭
ઢાળ છવ્વીસમી
હા અદભુત ગુણ અવલોકીને, મહીપતિ મે મન; અવનીભૂષણુ અવતર્યો, ધૂપસાર ધન ધન્ન. નિર્દય નિરજ નિગુણ નર, અનેક કરે ભૂભાર; ક્ષમાવંત ગુણ આગળ, ધન્ય તેહને અવતાર. મુજ નગરી આરામમાં, એ સહી ચંપક છોડ; બીજા નર બાઉલ જિમ્યા, નહિ કેઈએહની જોડ. ગંધસાર ગુણ જાણુંને, કર્યો પંચાંગ પસાય; • રાજા ને પરજા મળી, પ્રણમે તેના પાય.
અહે અહે ઉત્તમ વાસના, એહને કારણુ આજ; કેવલીને જઈ પૂછિયે, મન ચિંતે મહારાજ. ૫ (પાપ સ્થાનક કહ્યું હે ચૌદમું આકરું-એ દેશી.).
પસારશું ભૂધવ હે, ઈમ સંશય આણ; પરિકર લેઈ સાથે હે, ગેલે ગુણખાણું. ચતુરંગ સેના શું છે, વંદણ વેગે ચ; વન આવી જિનને હે, વંદે હેજે હલ્ય. પૂરી વિધે પ્રણમી હે, નિરવા ભૂમિ જિહ; • બેઠાં નરનારી હે, સૂણે ઉપદેશ તિહાં. કેવલી કરુણાકર હે, ભવિયણને ભાખે; ભવમાં ભમે પ્રાણ હે, જિનમારગ પાખે. એણે લાખ રાશી હે, જીવનિ ભમી; પહેલે ગુણકાણે હે, ભવની કેડી ગમી.