________________
ચ
[ ૩૦૫
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
રેષે ભર્યો મહારાણ, કમરને ઈમ કહે; સાવ કુણ ધૂપ તણે પરમાણુ, કાયા તુજ મહમહે. સા. ૧૩ ધૂપસાર કહે ગુણવંત, એહ તનથી ઉપને, રાજનજી; સ્વાભાવિક ગંધ અનંત, નથી ગુણ ધૂપને. ર૦ ૧૪ વસુધાપતિ સાંભલી વાણી, રૂથો મન આપણે, સાજનજી; રે થઈ જમરાણ, સેવક પ્રત્યે ભણે. સા. ૧૫ અમેળે લેપી અંગ, બેસારે બાહિરે; સા. સુગંધ મટે મળગંધ, દુરગંધ જેમ વિસ્તરે. સા. સેવક સાંભળી નિરધાર, કહ્યું તેમ જ કર્યું; સા. સહુ સાંભળો તેણે વાર, થયું તે ઉચ્ચર્યું. સા. તે યક્ષ ને યક્ષણી દોય, મરી માનવ થઈ; સાહ જિમ ધર્મ આરાધી સાય, સુરગતિ પામ્યાં સહી. સાઓ દે દેવ થયાં દિવ્ય રૂપ, અવનીતલે આવીને સારુ કેવલીને પૂછે અનુપ, સંદેહ શિર નામીને. સા. વિનયંધરને જીવ, કહી ગતિમાં છે, સા કેવલી કહે અતીવ, સંબંધ માંડી પછે. સા. સાંભળી સધળો સંબંધ, પૂરવના પ્રેમથી; સાબુ સુરભિ જલ ફૂલ સુગંધ, વરસાવે મથી. સા. ર૧ ધૂપસાર ઉપર જલ ફૂલ, વરસાવ્યાં નેહથી; સા. અધિક સુગંધ અમૂલ, ઉછલિયો દેહથી. સાવ પ્રસરી અવની આકાશ, દશ દિશિ વાસના, સાવ પામી મનશું ઉલ્લાસ, આ સહુ આસના. સા. અચરિજ દેખી અવનીશ, ચિંતે મદ મોડીને; સારુ ધૂપસારને નામી શીશ, કહે કર જોડીને. સા ગુણવંત તમે ગંભીર, અમે ઓછા ઘણું સારુ ખજે અપરાધ સુધીર, કરું છું ખાણું. સા૦ ૨૦