________________
વિભાગ અગિયારમે : અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૦૩
ઇમ નિસુણીને અંગજ ભણે, તુમે સાંભળેા તાત વચન રે; એ તે રાજ્ય અવસ્થા દેખીને, પ્રતિખેાધ પામ્યું મુજ મન રે. મન૦ ૨૧ જીએ તુમ સાથે જાણી વઢયો, મેં કીધાં કમ અપાર રે; હવે તે પાતકને ટાળવા, હું પણું થાઈશ અણુગાર રે. મન ૧૨ હાંજી વિમલને કીધા પાટવી, વસિદ્ધ રાજાએ વેગે રે; કમલે પણ સાથવાહને, નિજ રાજ્ય સહુ સાથે શીખ માગી હવે, શ્રી નરપતિ ને નંદન એ જણા, ચારિત્ર એ વિહાર કરે વસુધાતલે, ગયા માહેદ્ર સુર લેકે મરી, થયા દેવ નિરુપમ ય ૩. મન૦ ૨૫ એ ઢાળ કહી ચેાવીસમી, ઉયરતન વદે ઇમ વાણી રે; અવસર લહીને એમ ચેતજો, શ્રોતાજન ઉલટ આણી રે. મન૦ ૨૬ ઢાળ પચીસમી
આપ્યું મન રંગે રે. મન૦ ૨૩ વિજયસૂરિ પાસે રે; લેખ઼ મન ઉલ્લાસે રે. મન૦ ૨૪ મહા તપ તપીને સાય રે;
દુહા.
દૈવ ચવી દેવલાકથી, પ્રેમપૂરે શુભ કામ; પિતા જીવ રાજા થયા, પૂર્ણચંદ્ર ઋણું નામ. પુત્ર જીવ પણ તિક્ષ્ણ પુરે, શેઠ ખેમકર ગે&; વિનયમતીની કૂખમાં, જઈ ઊપને! તેહ. પૂરણ માસે પુન્યથી, જનમ્યા સુંદર જાત; સુરનરને જોવા જિસ્મે, હરાં તાત ને માત. જનમ થકી જેહને તને, સુરપ્રિય ગંધ સુવાસ; અન્ય વસન તનુ મહુમહે, જે ક્રસે તનુ તાસ. નવિ જાણી નવિ સાંભળી, માનવ લેકમેઝાર; તેવી ઉત્તમ વાસના, પ્રસરી ભુવન અપાર. જે તેડે જે તન અડે, પામે પરિમલ તે&; સહુ મલીને તવ કહે, 'ધૂપસાર સહી એહ. ધૂપસાર તેહનું ધર્યું, ગુણનિષ્પન્ન સુનામ; અનુક્રમે યૌવને આાવિયા, રૂપકલા ગુણુધામ.