________________
૩૦૨ ]. - શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ હાંછ બાલપણે હુલાવીને, ખેળામાંહી ધરી તું દાર રે; જેણે તુજને ધવરાવિયે, ધન્ય ધન્ય તેહને અવતાર રે. મન ધિગ ધિગ સહી મુજ અવતારને, હું પામી પુત્રવિયેગ રે; મેં હરખે ન ગાયું હાલરું, પૂરવ ભવ પાપને ભેગ રે. મન૧૦ હવે કઈક પુણ્ય કલેલથી, મુજને આવી તું મળિયા રે; સહી દુઃખ સર્વ દૂરે ટળ્યાં, આજથી મુજ દહાડે વળિયે રે. મન૦ ૧૧ સુખ ને દુઃખ સરજ્યાં પામિયે, માતાજી સૂણ મન રંગ રે; હાંજી જેણે સમે જેહવું લખ્યું, ભેગવિયે તે નિજ અંગ છે. મન. ૧૨ કરતા હરતા એક કરમ છે, બાકી બલ નથી કેહનું રે; વળી લિખિત હુએ તે પામિયે, શું દુઃખ ધરિયે મન તેહનું રે. મન૦ ૧૩ હજી વજન કુટુંબ મેલે મલ્ય, મત્યાં માતપિતા ને ભાઈ, થયાં ઘર ઘર રંગ વધામણાં, સુખ પામી સહુ કાઈ રે. મન, ૧૪ હવે મહીપતિ મનમાં ચિંતવે, ધિગ ધિગ સંસાર અસાર રે; જોતાં સહી જગતી મંડલે, કઈ થિર ન રહ્યો નિરધાર રે.
મન મેહિયું મારું સંજમે. ૧૫ નિરપતિ કહે કમલકુમારને, તું સાંભલ પુત્ર સેભાગી રે;
એ રાજ્ય લીએ તમે માહરું, હવે હું તે થયે વૈરાગી રે. મન. ૧૬ ધિક્કાર પડે એ રાજ્યને, જેહથી એવી મતિ જાગી રે; મેં પુત્ર પિતાને પાટવી, વનમાં છાંડ્યો વડભાગી રે. મન૦ ૧૭ મેં રાજ્યને લોભે રણે ચડી, લેહીની નક ચલાવી રે; હવે હા હા કહે કેમ છૂટશું, સુતને કહે સમજાવી રે. મન૧૮ જગ અનરથકારી એ ઘણું, વળી અમલ તણે અવસાને રે, નરકાદિકનાં દુઃખ પામિયે, ઈમ ભાંખ્યું છે ભગવાને રે. મન. ૧૯ તે માટે તમે આપે કરે, એ પિતનપુરનું રાજ રે; હ સંયમ લેઈ આજથી, હવે સારીશ આતમ કાજ રે. મન ૨૦
૧ જનતા.