________________
૨૯૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ રાણી જાયા ખરા, પ્રબલ પરાક્રમધરા, યોધ ભુજ પ્રાણ જમ રાણુ રેકે; વડ વડા વાગિયા, આવી ઊભા રહ્યા, કમલ કુમારને તામ ઢકે.
કં૦ ૨ પહેરી સન્નાહ ને, ટોપ મસ્તક ધરી, ઢાલ તલવાર તરકસ બાંધી, વાવના દાવને, લાહે લેસ્યાં ખરા, પંચ હથિયારે સંગ્રામ સાધી.
કું૦ ૩ પ્રૌઢ પર્વત જિમ્યા, શ્યામ ઘનશ્યા , મત્ત માતંગ મદવારિ ઝરતા, કાલ કંકાલ, વિકરાલ ક્રોધાળુઆ, બહુલ સુંડાલ કર્લોલ કરતા.
કું૦ ૪ અટપટા પિલ, પ્રાકાર ગઢ ગંજણ, ભંજણું સૈન્ય શત્રુ સંહારી તૂરના પૂરશું, શૂર જેહને ચડે, સૈન્ય આગે ધર્યો તે વકારી.
કં૦ ૫ પંચ કલ્યાણ કેકાણ, ઉત્તરપથા, પાણીપથા ભલા પંચવરણી; પવનગતિ પાખર્યા, જેહ વાગે ધર્યો, તલફ દેતા ચલે અડે ન ધરણી.
દેશ કેબેજના, ભલભલી ભાંતિના, ચંચલ ચાલ ચરણે ચલંતા, ચરણ ચારે ધરી, થાળીમાં નાચતા, સજજ કીધા ઘણું હણહણું તા.
કું ૭ ચાતુર ઘંટ, ફરકંત ઉપરિ ધજા, છત્રીસ આયુધે જેલ ભરિયા, હયવર તરી, રથ બહુ સજજ કરી, સૈન્ય મુખ મંડલે તેહ ધરિયા.
શર મૂકાલ રણકાલ રેષાતુરા, તીર તરકસ ધરા વીર વારુ, સૈન્ય આગે ધર્યો, પાલા તે પરવર્યા, પંચ હથિયારના જેહ ધારુ.
વાવ નિસાણ ને, સુભટ ઘનઘેરશું, કંચનપુરથકી વેગે ચઢિયે, પિતનાર તણે પરિસરે પાધરે, અનુક્રમે આવીને તેહ અડિયે.
કું. ૧૦