________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાનેા રાસ
દાહાઃ કમલા અંગ કપાલ કર, વામ કે નૈન; પતનપુરને પરિસરે, કમલ આવ્યેા જિષ્ણુ દિન. ૧ ઢાળ : શુદ્ધિ પામ્યા સહી, શત્રુ આવ્યા વહી, ઉદભટ સૈન્ય ચતુરંગ લેઇ; પેાતનપુર ધણી વાત એઢવી સૂણી, તે ચઢયો ધાવ નીસાણુ દેઈ. કું૦ ૧૧ રૂપી રથ ભને, સાહમા ઊતર્યો, સિંધુએ રાગે સરણાઈ વાગી; કમલકુમારના, કટકમાં સુભટને, તામ સંગ્રામની હુંશ જાગી. કું૦ ૧૨ સામ સામા અથા, ક્રોધ પૂરે ચડયા, રણુતણા તામ રણુ તૂર વાજે; અખર ગડગડે, ધરણીતલ ધડહુડે, કાયર લથડે દર ભાજે. કું૦ ૧૩. ફોજ ફોજે અડી, રામ રાવણુ પરે, કાપ આટાપ ધરી લેાહ કીધા; કાઢી જન્મદા, કરવાલ સુભટાં શિરે, દડે દાટ દેઈ ધાવ દીધા. ૩૦ ૧૪ જોર જમરૂપ, ધમસાણુ ધાયે ચઢે, ખાણને આધે આકાશ છાયા; નાલ કરનાર રતૂર રણુકી રહ્યા, ૧ઐન ધન ગાજીને આપ આયે. ૩૦ ૧૫ લેાહીના લાલ, લેાલ્લ ચાલે ધણા, મસ્તક તિહાં તરે તુંખ રીતે; રણતણી ભૂમિમાં, હાક વાગી રહી, ભાગ મા ભાગ મા સુભટ ભીતે. કું૦ ૧૬ ગુરજ રશુપતિ ગદા, ઇકુ ત પસલ મુદ્દા, 'સાંગ ત્રિશલને પ્રાસગેડી; ચેધ ક્રોધે કરી, આયુધ કર ધરી, ૧૦મેાગરે ૧ ૧મુશલે નાખે ઊથેડી. ૩૦ ૧૭ કુત કુતે અડે, ખગ્ ખગે ભડે, શિર વિના ધડ લડે સીમ ચાંપે; લેહી તે માંસને, રોલ માચી રહ્યો, જયા જયા જોગણી ગગને જપે.
ૐ ૧૮
૧ મનેહર; ૧ થી ૧૧ આ હથિયારનાં નામ છે.
[ ૨૯૯