SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૯૭ અહે અહે કર્મ સંજોગ, કુણ કુણ કરણી હે, વિધાતા કેળવે; અહો અહે ભાવી જેગ, કુણ કુણુ કિહાંથી હે, આણી મેળવે. ૨૨ ઉત્સવ કરી અપાર, વિનયંધરને હે, પુત્રી પરણાવીને; આપી અરથ ભંડાર, આવાસ આપે છે, ઋદ્ધિ ભરાવીને. ૨૩ કર મૂકાવણ કાજ, હય ગય આદિ હો, છત્ર ધરાવીને; આપે અરધું રાજ, ધવલ મંગલ હૈ, ગીત ગવરાવીને. ૨૪ દેશ નગર ને ગામ, રાજ્ય સજાઈ હે, સાથે સજ્જ કરી; ચારીમાંહી અભિરામ, વિનયંધરને હે, આપી દીકરી. ૨૫ સરીખો પામી ગ, ભાનુમતીશું તે, વિષયસુખ ભોગવે; પૂરવ પુન્ય પ્રગ, જેર દિવાજે હે, રાજ નિગવે. ૨૬ એહ બાવીસમી ઢાળ, ઊલટ આણી હે, ઉદયરતન કહે; સૂણજે સહુ જમાલ, જિનપૂજાથી હે, આગે જે સુખ લહે. ૨૭ ઢાળ તેવીસમી દોહા લલના લક્ષ્મી રાજસુખ, માતપિતા કુલશુદ્ધિ; પામ્ય જિનપૂજા થકી, ઋદ્ધિ વૃદ્ધિ ગુણસિદ્ધિ. ૧ જિન આગે જુગતે કરી, જે ઊખે ધૂપ; પામે તેના પુન્યથી, અવની રાજ્ય અનૂપ. ૨ સુબંધુ સારવાહશું, રાખે પ્રીતિ અખંડ, મનમાંહી અમરષ વહે, પિતા ઉપર પ્રચંડ. ૩ બાલાપણનું બાપણું, વેર ધરી મનમાંહી; પિતનપુર જાવા ભણી, કરે કટકાઈ ઉઠ્ઠહિ. ૪ (રાગ : સિંધુએ; દેશી કડખાની) કુંમર રણવટ ચડ્યો, કટક ભટ લઈને, ચઢત ભ ભાસ્વરે ધિંગ ધાયા; રાણુ મહારાણ ઘણુ, ગઢપતિ ગંજણ, અતુલ બેલના ધણી તુરત આયા. - કું૦ ૧
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy