________________
૨૯૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ–બીજો ભાગ આવ્યું તે ઉદ્યાનાં રે, કોલાહલ સુણ કાન; પૂછે કેઈક પુરુષને રે, રૂએ કાં એ રાજાન રે. રાજા૦ ૧૨ વિરતંત તેણે માંડી કહ્યો રે, કુમર ભણું શુભ કામ; ઉપગારની મતિ ઉલ્લસી રે, તે નરને કહે તામ રે. રાજાઓ ૧૩ ભૂપતિને ભાંખે જઈ રે, કુમરી છવાડે કેય; ઈમ નિમૂણ અવનીશને રે, તુરત કહે નર સેય રે. રાજા ૧૪ આયુ ભલે આવી મળે રે, ઉત્તમ એ નર આજ; ઝેર હરી જીવિત દિયે રે, સૂણે સ્વામી મહારાજ રે. રાજાo ૧૫ વિનયંધરને વીનવે રે, રાજા પ્રજા ને લેક; અરજ કરે આગળ રહી રે, મેહલી મનને શોક રે. રાજા. ૧૬ બાપના બેલશું દીઉં રે, જે મુખે ભાગે સ્વામ; વળી વળી શું કહિયે ઘણું રે, જીવ આપું એ કામ રે. રાજા. ૧૭ વિનયંધર પ્રણમી વદે રે, એ શું કહે છે બોલ; કાજ સર્વે કરજો તમે રે, જે વાતે વધે તેલ રે. રાજા ૧૮ ચતુરા ચંદન ચય થકી રે, તવ કાઢી તતકાલ; વિનયંધર આગે ધરી રે, સહુ સાખે ભૂપાલ રે. રાજા ૧૯ ગામય મંડલ ઉપરે રે, નૂહલી કરાવી તામ; અક્ષત કુસુમ શ્રીફલ ઠવી રે, તે ઉપરે અભિરામ રે. રાજ૦ ૨૦ સુવાડી સા બાલિકા રે, રત્ન ઊહલી મન રંગ; યક્ષને સંભારી યદા રે, છાંટયું કુમરી અંગ રે. રાજા ૨૧ તે જલના પ્રભાવથી રે, ચેતના પામી બાળ; ઉદયરતન કવિ ઈમ કહે રે, એકવીસમી ઢાળ રે. રાજા૨૨
ઢાળ આવીસમી
દોહા ઊઠી આળસ મોડીને, હરખ્યા તવ સહુ કાય;
સજજ થઈ સા સુંદરી, નયણ નિહાળી જેય. ૧ ૧ પવિત્ર જલમાં નાખી.