________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૨૯૫ જનક પ્રજા આંસુ જલે, કરતા વદન પખાલ; વનખંડ સમશાન વિધિ, અન્ય અવસ્થા કાલ. ૨ ખિીને કુમરી કહે, એ શું કારણ આજ; વિધિ સવલી વિપરીત એ, સમશાનને એ સાજ. ૩ ધરણપતિ ધરી, વિષધર વિષને યોગ; કારણ તે માંડી કહે, જે જે થયે સંગ. ૪ અંબુદની પરે ઉલટયા, હર્ષનાં આંસુ નયણું;
ગદગદ સ્વરે હરખિત ચિત્તે, ભૂપતિ ભાખે વયણ. ૫ (સમુદ્ર પેલે પાર, ચમર હલાવે હે રાણે કાચિએ-એ દેશી.) દીધું છવિતદાન, એણે પુરુષે હે, અંગજા તુજ પ્રત્યેક પર – ઉપગારી પ્રધાન, ભૂમંડલમાં હે, એ ગુણ છો. ૧ વાત સૂર્ણ તેણુ વાર, ગુણની રાગી હે, હૈયે ધરે કન્યા; ઇણે ભવે એ ભરતાર, મનશું એવી હે, કીધી પ્રતિગના. ૨ તાત પ્રત્યે કહે એમ, જેણે પુરુષે હે, જીવિત દીધું મને; પરણું તેને પ્રેમ, અવર નરનું હો, નીમ લીધું મને. ૩ કુમરીને વચને તાત, મનશું હરખી હો, કહે દૂધે સાકર ભળી; આગળથી એ વાત, અમે દિલમાં હો, ધારી છે એ વળી. ૪ કરવા ઓચ્છવ કાજ, ગજ આદિ હે, સામગ્રી ગેલશું; મંગાવી મહારાજ, ગજ આરહી છે, કન્યાવર બેલિશું. ૫ હય ગય રથ દલ પૂર, પાયક પિઢા હે, આગળ પરવર્યાં; ઊલટ આણુ ઉર, પંચરંગી છે, આગે નેજાં ધર્યા. ૬ નિસાણના નિરઘોષ, વિધવિધના હો, વાજિંત્ર વાજતે; દેખી સમય નિરદોષ, તૂરને નાદે હે, અંબર ગાજતે. ૭ કીધે નગર પ્રવેશ, મંદિર આવી છે, મનના મેદશું; નગરીમાંહી વિશેષ, પરે પરે ઉત્સવ છે, માટે વિનોદશું. ૮