________________
૨૮૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ–બીજો ભાગ સું ભવિયણ ભાવે સાંભળે, ઉદયરતન કહે એમ હે; સું સખરી ઢાળ એ સોળમી, પૂરણ થઈ પ્રેમ છે. સુo મો૩૪
ઢાળ સત્તરમી
દેહા
પ્રથમ પૂજા પગથારીઓ, જાતાં શિવપુર જાણી; કેવલી કહે હરિચંદ્રને, જિનપૂજા સુખખાણી. ધનસુખ ધણસુખ ધામસુખ, શિવસુખ દેવવિમાન; પૂજાથી ફલ પામિયે, કામિયે જેહ કલ્યાણું. પૂજા અષ્ટ પ્રકારની, ગંધાદિક ગુણવંત; બીજી પૂજા ધૂપની, સુણ તેહને દષ્ટાંત. મૃગનાભિ ચંદન પ્રમુખ, અગર કપૂર સુગંધ વારુ ધૂપ ઉવેખીને, જે પૂજે જિનચંદ. સુવિધિ ધૂપ સુગંધ શું, જે પૂજે જિનરાય; સુરનર કિન્નર ઈદ સવિ, પૂજે તેના પાય. જિમ વિનયંધર જિન તણી, કરતાં ધૂપની ભક્તિ; સુરનર સર્વને તે થયે, પૂજનીક ગુણવંત. સાતમે ભવ સિદ્ધિ ગયે, સુણે તેને સંબંધ; અનુક્રમે આદિથી માંડીને, કેવલી કહે પ્રબંધ. ૭
(સુપાસ સહામણા–એ દેશી.) પિતનપુર વર રાજિયે રે, વજસિંહ બલવાન; નરેસર સાંભળે. મતંગ રિપુમદ ગંજવા રે, ઉદ્ધત સિંહ સમાન. નરેo ૧ સર્વ અંતેઉરીમાં સહી રે, મનહર માનિની દેય; નરેo કમલા વિમલા કામિની રે, સતીય શિરોમણિ સોય. નરેo ૨ પંચ વિષયસુખ ભોગવે રે, પામી પુણ્યસયેગ; નરેo ભૂપતિ તેહશું ભીને રહે રે, ભાગવત સુખ ભેગ. નરેo ૩
૧ સ્ત્રી
. . . .