________________
૨૮૫
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ પ્રમદા પુણ્ય થકી હવી રે, સાથે સગર્ભા દેય; નરે પૂરણ માસે પુત્રને રે, સાથે પ્રસવી સય. નરેo ૪ જનમ ગે જનકે તદા રે, ઉત્સવ કરી અભિરામ, નરેo કમલ વિમલ દેય કુમરનાં રે, નિરુપમ દીધાં નામ. નરે૫ વિધિ જોગે એક વાસરે રે; પ્રસવ્યા વીર પ્રગટ્ટ: નરેo દિયરની પેરે દીપતા રે, અવયવ ઘાટ સુઘદ. નરેo ૬ નિમિત્તિઓ તેડી નરપતિ રે, વિસ્મિત પૂછે વીર; નરેo કહે બે પુત્રમાં કેણ હેશે રે, રાજ્યધુરંધર ધીર. નરેo ૭ નિમિત્તિક નર કહે સાંભળે રે, સાચું માનજે સ્વામી, નરેo કમલકુમર તુમશું સહી રે, કરશે ક્રોધે સંગ્રામ. રે૮ બત્રીશ લક્ષણે શોભતે રે, નિર્મલ સુગુણનિધાન; નરેo રાજ્યધુરંધર જાણજો રે, વિમલ વિમલ મતિવાન. નરેo ૯ ગણુકની વાણું સાંભળી રે, રોષાતુર થયે રાય; નરેo પ્રચ્છન્ન ક્રોધે પરજ રે, આકુલ–વ્યાકુલ થાય. નરેo ૧૦ નિજ સેવકને મોકલી રે, કેપભરે ભૂપાલ; નરેo તેડાવે દિન દશ તણે રે, મુખ જેવા મિષે બાળ. નર૦ ૧૧ ભાત ઉસંગથી લઈને રે, બુદ્ધિપ્રપંચે બાલ; નરેo રજની સમય રેતે થકે રે, તે લાવ્યા તતકાલ. નરે૦ ૧૨ દુષ્ટ સેવક યમદૂતમ્યા રે, અવનીપતિ આદેશ; નરેo બાલ ગ્રહી મહાવનમાં રે, પહેલ્યા દૂર પ્રદેશ. નરેo ૧૩: ભીષણ રૌદ્ર ભયંકરા રે, યમને રમવા જેગ; નરેo બાલ તજી તે થાનકે રે, સેવક ગયા ગત શોગ. નરેo ૧૪ અનુચર તે જઈને કહે રે, સમય લગે સુણે સ્વામ; નરેo જીવે નહિ બાલક જિહાં રે, તે મે તિણે ઠામ. નરેo ૧૫. વયણ સુણે વસુધાપતિ રે, ઉદક અંજલિ તામ; નરે મેહલીને મમતા તજી રે, ધનાં જેજે કામ. નરે૦ ૧૬.