________________
૨૮૨ ]. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યદોહ-બીજો ભાગ સું. અહે અહે લાવણ્ય એહનું, અવયવ ઘાટ અનુપ હે; સુંઅમારી કે અપછરા, અહે અહે એહનું રૂપ છે. હું મો. ૮ સુંઅહે મુખમુદ્રા એહની, ઉગ્ર તપસ્યાવંત હે; સું આભૂષણ વિણ એહનું, ઝલહલ તનુ ઝલકત હો. સં૦ મેo ૯ સુંવિદ્યાધર વિવલ થયે, બેલે બોલ સરાગ હે; સુંઠ તપ કરી શું ચાહે તુમે, ભોગ તથા સૌભાગ્ય . હું મા. ૧૦ સુંકામિની જ ઈચ્છા કરે, તે વિલસે મુજ સંગ હે; સું મંદિર આ માહરે, થાપું હું અરધાંગ છે. હું માત્ર ૧૧ સુંહું વિદ્યાધર નંદને, મૃગાંક શાહરું નામ હે; સું. રત્નાવલી વરવા જતાં, તુમ દીઠાં ઇણ ઠામ છે. સં૦ મો. સુંઆ બે વિમાનમાં, તુમશું લાગે નેહ હે; સું, નાવલી રમણ હવે, ત્રિવિધ તજી મેં તેહ હે. સું૦ મે ૧૩ સુંજિહાં મન માને જેહનું, તેહને તેહ સુહાય હો; સું દિવ્ય સ્વરૂપ દેખીને, દૂજી ના દાય હે. સુo મ૧૪ સુંઠ સરાગ વચને મહાસતી, સાહસ ગુણ ભંડાર હે; સુંમેરુચૂલા તણું પરે, ન ચલે તે નિરધાર છે. સુo મે ૧૫ સુંજિમ જિમ મદન સાગથી, પ્રકાશ ગુણપ્રેમ છે, સુંવ તિમ તિમ શુભ ધ્યાને ચડી, જલધિ વેલા જેમ છે. સું. મો૧૬ સુંકામી તે અજજાને કરે, ઉપસર્ગ અનુકૂલ હે; સુંઠ કર્મ અહિયાસે આપણું,એ રૂપ અનરથ મૂલ હે. સુo Vo ૧૭ સું ધિગુ ધિગમુજ તનુકાંતિને, ધિમ્ ધિવિષયવિકાર હે; સુંજીવ ભમે જગમાં સહી, એહ તણે અધિકાર છે. સુo મોટ ૧૮ સું. શુકલ ધ્યાને તે મહાસતી, પામ્યાં પંચમ જ્ઞાન હે; સું, કેવલ મહિમા સુર કરે, મૂકી મન અભિમાન છે. સું. મે ૧૯ સુંદેવદુંદુભિ ગડગડે, આકાશે અભિરામ હે; સુંઠ કનક કમલે બેસારીને, સુણે દેશના શુભકામ છે. સું૦ મે ૨૦