________________
વભાગ અગિયારમા : અષ્ટપ્રકારી પૂજાને રાસ
ઢાળ સેાળમી
દાહા.
સા મદનાવલી સાધવી, અજ્જાના આચાર; પાલે મન પ્રેમે કરી, ચારિત્ર નિરતિચાર. ભણી ગુણી તે ભાવશું, આગમસૂત્ર અનેક; સૂમ અરથને સહે, વારુ ધરિય વિવેક, ખિમા આદિ તે ગુણ ખરા, પ્રીતે પાલે તેહ; ગુરૂણીની સેવા કરે, ઉપશ્ચમ રસ ગુણુ ગઢ. ઉપવાસ આદિ માંડીને, પક્ષ માસ પર્યંત; આણુાશું તપ આચરે, શમદમ મહા ગુણવંત.
[ ૨૮૧
૧
( સુંદર, પાપસ્થાનક તજો સેાળમું-એ દેશી ) સુંદર, દેવ આવી દેવલોકથી, ખેચર સુત ગુણખાણુ હે।; સુંદર, અનુક્રમે આવી ઊપને, મૃગાંક નામે સુજા હા. સુંદર,માટુ કમ માહની, જિન વિષ્ણુ જિત્યું ન જાય હૈ; સુંદર, સીત્તેર કાડાકાડીની, સ્થિતિ જેની કહેવાય હા. સુંદર માટુ કમ માહની. ૨ સું યૌવન વય પામ્યા જદા, તેહ મૃગાંકકુમાર હા; સું॰ રત્નાવલીને પરણવા, ચાણ્યા લેઇ પરિવાર હા. સુ૰ મા૦ ૩ સું દિવ્ય વિમાનમાં બેસીને, ભૂષણુભૂષિત અંગ હે;
સું આભ્યા એક ઉદ્યાનમાં, જાન લેઈ મન રંગ હા. સુ૰ મા૦ ૪ સું॰ તિણે સમયે તે મહાસતી, વિચરતાં વનમાંહી હૈ।;
સું સાધ્વીના સમુદાયશું, કાઉસ્સગ્ગ કીધે! ત્યાંહી હા. સું૰ મા૦ ૫ સું॰ દેવ મનુષ્ય તિય ચના, અનુલેામ પ્રતિલામ ટા;
સું॰ ઉપસર્ગ જે જે ઊપજે, સહે લેઈ ગુણુ સૌમ્ય હા. સુ॰ મા૦ ૬ સું॰ ખેચર દેખી ક્ષામેાદરી, મદનાવલી તનસે। હ।;
સું॰ પૂરવને પ્રેમે કરી, મૃગાંક પામ્યું. મેઢુ હે. સું૰ મા૦ ૭