________________
૨૮૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ સુરલોકનાં સુખ ભોગવ્યાં, જગતીમાં તુમ જેગે રે; ભાગ અનંતા ભોગવ્યા, તૃપ્ત થઈ છું ભોગે રે. જોજે. ૨૦ કાલ અનંત અનાદિને, જીવ પડ્યો જંજાલ રે; સાગના સંબંધથી, અવતાર જાયે આલો રે. જે જેટ ૨૧ તે માટે પ્રભુજી તુમે, આજ્ઞા જે મુજ આપે રે; સંયમ લેઉં તે સહી, વિષયને મૂકી પાપ રે. જેo ૨૨ નૃપ કહે સુણ ગત નધિ પરે, પામી પુણ્યસંગ રે; પછે કહે કુણ પરિહરે, પ્રી બુદ્ધિ પ્રાગે . જેજે૨૩
સ્વામી એહ સંસારમાં, સગપણને શો બંધ રે; સંગ તિહાં વિગ છે, ધર્મ વિના સવિ બંધ રે. જે ૨૪ આવે જાવે એક, બીજે નહિ કે બેલો રે; અંતરમતિ આલેચીને, મનથી માયા મેલે રે.
મૂકે મેહ વિટંબણું. ૨૫ મહીપતિ માયાને વશે, નિર્ભર નેહ પ્રભાવે રે; હા-ના ન કહે મુખ થકી, સમરસ ભાવી થાવે રે. મૂકેo ૨૬ ઈમ ઉપદેશ દેઈ ઘણે, પ્રતિબધી ભરતારે રે; મદનાવલી મુનિવર કને, લિયે સંયમ ભારે રે. મૂકેo ૨૭ નરપતિ નયણે જલ ભરી, સર્વ સાધુને વંદી રે; મદનાવલી આર્ય પ્રત્યે, અનુક્રમે વંદે આનંદી રે. મૂકેo ૨૮ પુનરપિ દેશના સાંભળી, શ્રમણોપાસક વારુ રે; સિંહધ્વજ રાજા થયો, જીવાજીવને ધારુ રે. મૂકે. ૨૯ વંદીને મંદિર વળે, કેવલી કીધ વિહાર રે; ગુરુણ સાથે બદનાવલી, વિહાર કરે તેણી વારે રે. મૂકેo ૩૦ વિચરે દેશ વિદેશ તે, મૂકી માયા જાળી રે, ઉદયરતન કહે સાંભળે, ઢળતી પન્દર ઢાલે રે. મૂકે. ૩૧
૧ નિષ્કલ.