SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમા : ભ્રષ્ટપ્રકારી પૂજાને રાસ માતપિતા સુત કામિની, રાજલીલા સુખ મમતા મેહલા તેહની, સારા આતમ ઇત્યાદિક ઉપદેશથી, અણુવ્રતાદિક આદરે, કરતા મદનાવલી મન માશું, પૂછે કહા સ્વામી ક્રાણુ કીરતે, ધ્યા પામીને [ ૨૭૯ સાજો રે; કાજો રે. સૂકા૦ ૭ પ્રતિમાધા રે; સાધા રે. મૂકા૦ ૮ કરમને પ્રસ્તાવ પેખી રે; કરી દીન દેખી રે. જો જો માહ વિટંબણા. ૯ જોજો ૧૦ જોજો ૧૧ જોજો ૧૨ જોજો ૧૩ કેવલી કહે પૂછ્યા પછી, ત્રીજે ભવે પતિ તારા રે; સુરલોકથી આવી તુને, તેણે કર્યાં ઉપગારા રે. જિનના મુખથી જાણીને, પૂરવ ભવ સતા રે; તુજ પ્રતિમાધી તેણે, વ્યાધિવિનાશ હતેા રે. મદનાવલી પૂછે વલી, કહે। સ્વામી તે દેવા રે; એ સુરની પરષદમાંહી, સ ંપત્તિ છે પ્રભુ હવે રે. જિન કહે એ બેઠે હાં, જેણે કીધા ઉપગારા રે; શુક રૂપી સુરગતિ ભવે, ભદ્રે તુજ ભરતારા રે. કેવલી વચને ઓળખી, પૂરવા પતિ જોણી રે; ઉપગારી તે અમરને, મદનાવલી કહે વાણી રે. જોજો ૧૪ પૂરવને પ્રેમે તુમે, પ્રતિષેાધી હું અનાથે। રે; ગુણુ ઓશિંગણુ તુમ તણા, હુ` કહાં ચાશ હાથેા રે. સુર કહે વિદ્યાધર કુલે, ઊપજીશ હું અભિરામ રે; આજ થકી દિન સાતમે, ચવી વૈતાઢય મુદ્દામ રે. ત્યારે તુમ પ્રતિખાધો, પ્રસુપકાર કરેજો રે; સધુ સમકિત આપીઅે, અવસરે લાહા લેજો રે. મદનાવલી કહે જો મુને, હાગ્યે તિણે સમે જ્ઞાનેા રે; તા તુમને પ્રતિખેાધીને, આપીશ સમકિત દાના . સુરલે સુર તે ગયા, મદનાવલી મન મેઢે રે; કર જોડી કહે કાંતને, વારુ વચન વિનાદે રે. જોજો ૧૫ જોજો ૧૬ જોજો૦ ૧૭ જોજો૦ ૧૮ જોજો૦ ૧૯
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy