________________
૨૬૮ ] : શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજે ભાગ
ૐકાર આદિ થકી, શીખી બાવન વર્ણ; અનુક્રમે આગમ અભ્યસે, વિદ્યા, નય, વ્યાકરણ. ૨ ચતુરાઈ ચોસઠ કળા, ગીત ગાન ગુણરૂપ; ભાવ ભેદ ધર્મ કર્મના, શીખી સયલ સ્વરૂપ. ૩ બાળ ભાવ દૂર ગયો, પ્રસર્યો જોબન પૂર; કાન્તિ અપૂરવ ઝળહળે, જાણે ઊગ્યો સૂર. ૪ ચંચલ ચિત્ત તેહી જ સહી, તેહ જ નર તે તન;
અનંગત અગ્રેસરી, તે ચતુર કરે એવન્ન. ૫ (મલ્હારઃ દેખી કામિની દેય કે કામે વ્યાપિયે હે લાલ કે કામે–એ દેશી.) અદ્ભુત ૨૫ અનૂપ, અનુપમ ચાતુરી- હે લાલ, અતુ. પુત્રીને પિખી નરિદ, થયો ચિંતાતુરી હો લાલ, થ૦ ૧ કુમરી તે વર જોગી, હુઈ દેખી હવે હો લાલ, હુઈ વરની ચિંતા તામ, નરેસર ચિંતવે છે લાલ, નરે૨
સ્વયંવર મંડપ સેય, રચવે મનરાળી હે લાલ, રચા, દેશ વિદેશે દૂત, પઠાવે વળી વળી હે લાલ, પઠા. ૩ નરપતિ ગજપતિ ભૂપ, કેઈ તિહાં કિન્નર હો લાલ, કઈ અશ્વપતિ અનેક, વળી વિદ્યાધરા હે લાલ, વળી. ૪ છત્રપતિ છેલ છોગાળા કે, મોટા મહાબળી હે લાલ, મોટા દાની, ગુમાની, હઠાલ, મળ્યા તિહાં મંડલી હો લાલ, મળ્યા. ૫ સિંહાસન પ્રત્યેક, બેઠા મહીભુજ મળી હે લાલ, બેઠા બંદીજન ચારણ ભાટ, બેલે બિરુદાવલી હે લાલ, બેલે. ૬
સભા સમ તેહ, એપે નૃપ આવતી હે લાલ, ઓપે માયની અનુમતિ લેઈ હવે મદનાવલી હે લાલ, હવે ૭ સજી સોળ શૃંગાર, સુખાસન બેસીને હે લાલ, સુખા વરમાળા લેઈ હાથ, મંડપમાં પેસીને હે લાલ, મંડ૦ ૮ નીરખે સઘળા નરિંદ, પ્રત્યેકે તે મુદા હે લાલ, પ્રત્યે દાસી ગવલી નામે, આગળથી કહે વિદા હે લાલ, આગ, ૯