SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૬ દેખે પ્રીતમ દેદાર, નયણુ છાવી રે, નૂતનવધૂ તણું પરે રે, ઉત્તમ અંગના જેહ, અવલેકે રે, ધૂંધટપટને અંતરે રે. ૧૧. ચંચલ ચકિત કુરંગ,ખિણખણ જુએ રે, ખાપરા ચોરતણું પરે રે; નયણશું મેલી નયણ, કેમલ વચને રે, કંત વિનતિ કરે રે. ૧૨ મધ્યરાતે મહારાજ, સહજ સ્વભાવે રે, સૂતી હુંતી હું સેજમાં રે; ઊરધ દિશિથી આવી, હરખે બેઠી રે, મુજ કમલા હેજમાં રે. શોભા ઘણી સશ્રીક, રામા રૂપે રે, સુંદર કાંતિ વિરાજતી રે; ઉત્તમ એહ સંપન્ન, દેખી જાગી રે, દિલમાં વળી સંભારતી રે૧૪ તિણે કારણ તજી સેજ, અરથ પૂછષ્ણરે, આવી છું પ્રભુજી સૂણો રે; વનિતાનાં સુણ વયણ, સુપન વિચારી રે, અરથ કહેતૃપતે તણે રે. ૧૫ ધન સુખકારિણે દિવ્ય, ઉત્તમ પુત્રી રે, હશે સુપન પ્રભાવથી રે; લખમી હશે લાભ, ભૂપતિ ભાખે રે, સહજ બુદ્ધિ સ્વભાવથી રે. ૧૬ સત્ય હેજે એ સ્વામી, અરથ એહને રે, ઈચ્છું છું ઉલ્લાસમાં રે; કંત પ્રતિ કર જોડી, નમી ચાલી રે, આગન્યા માગી આવાસમાં રે. ૧૭. પંચ સખી પરિવાર, ધર્મ સંબંધી રે, કથા વાત વિચારતી રે; વિચારે છે વળો તેહ, ગર્ભ પ્રભાવે રે, દયા ધર્મ મન ધારતી રે. શુભ દિવસે શુભ યોગે, પૂરણ માસે રે, પુત્રીને જનમ થયો યદા રે; ઉત્સવ કરીને તામ, મદનાવાળી રે, નામ ધયું મહીપતિ મુદા રે. કોમલ કમલશી કાય, આંખ અણિયાળી રે, કમલદલ સમસોહતી રે; સુંદર રૂપ સુઘાટ, મુખને મટકે રે, સુરનરના મન મેહતી રે. ૨૦ બાળા બુદ્ધિનિધાન, અનુક્રમે રે, આઠ વરસની તે થઈ રે; ઉદયરતન કહે એમ, મનને મોઢે રે, દશમી ઢાળ એ કહી રે. ૨૧ ઢાળ અગિયારમી દેહ પંડિતની પાસે તદા, પ્રૌઢી પુત્રી જાણ; મૂકી મહીપતિ શું શીખણ કળા સુજાણ. ૧ ૧૯
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy