________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ ( [૨૬૯ સિંહાસનથી તામ, નામાંકિત વાંચીને હે લાલ, નામાં જનપદ ઋદ્ધિનું માન, કહે ગુણ રાચીને લાલ, કહે. ૧૦ વિદ્યાધન આદિ નરિંદ, કુમારી પેખીને હે લાલ, કુમાર મનમાં પામ્યા મેદ, મેહ્યા મુખ દેખીને હે લાલ, મેહ્યા૧૦ શિવપુરવાસી સુજાણ, સિંહધ્વજ નવરું હે લાલ, સિંહ, જાલિમ યુદ્ધ યુવાન, રૂપે તે સુંદર લાલ, રૂપે મૂકી વિદ્યાધર વંદ, મળ્યું મન તેહશું હે લાલ, મળ્યું લિગે ન મિટે લેખ, સંબંધ છે જેહશું હે લાલ, સંબં૦ ૧૩ તસ કંઠ વરમાલ, ઠવી તે ઊમહી હે લાલ, ઠવી આ ભવ તું ભરતાર, વ મનશું સહી હે લાલ, વેર્યો. હરખ્યો સવિ પરિવાર, આડંબર ઉત્સવે હે લાલ, આડે લગન સમે સા બાલ, પરણાવી તે હવે હે લાલ, પર૦ ૧૫. હાથ મૂકાવણ દામ, આખા બહુ હરખીને હે લાલ, આપ્યા વરવધૂની શુભ જેડી, વખાણું નીરખીને હે લાલ, વખા. ૧૬ રહી તિણ પુર પંચરાત, રહી તે રાજવી હે લાલ, રહી. દેઈ દમામે ધાવ, દશે દિશિ ગાજવી હે લાલ, દશે. ચાલ્યા નિજ નિજ દેશ, લેઈ ઋદ્ધિ આપણું હે લાલ, લેઈડ પહેયા પિતાને દેશ, સવે તે ભૂધણું હે લાલ, સ. ૧૮ સિંહથ્વજ લહી શીખ, સાથે વધૂ લઈને હે લાલ, સાથે નિજ પુર ચાલ્યા ઘાવ, દમામે દેને હો લાલ, દમામે જિતશત્રુ રાજાન, વળે વળાવીને હે લાલ, વરુ ચાલ્યો સિંહગ્વજ રાય, વાજાં વજડાવીને હે લાલ, વાજા. ૨૦ શિવપુર નગર સમીપ, અનુક્રમે આવિયા હે લાલ, અનુ. પુરે કીધે પ્રવેશ કે, સહુ જન હરખિયા હો લાલ, સહુ. ૨૧ વરો જય જયકાર પૂગી મનની રળી હે લાલ, પૂગી. વાજે મંગલ તૂર, ગુડી તિહાં ઊછળી હે લાલ, ગુડી ૨૨. ૧ નિશાન કે.