________________
હું
૧૬
વિભાગ અગિયારમો . અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૨૬૫ સંયમ લે મેં સહી, મ કરીશ તાણો તાણ; મેં મન શુદ્ધ તાહરાં, કીધાં વચન પ્રમાણ પંચ મળી રહ્યો હતો, તૂટયું સગપણ તેહ; હું ભાઈ, તું બહેનડી, અવિચલ સગપણ એહ.
હું ૧૭ સ્વામી ! મેં હસતાં કહ્યું, મૂલ ન જાણ્યો મર્મ; સુખ દુઃખે હવે સાહિબા, સાથે કરશું ધમ. હું ૧૮ મેહ ઘડ્યો મન ઊવટયો, વિષયથકી તેણુ વાર; બેહ એક મતિ થયાં, લેવા સંજમભાર. હું ૧૯ શુભ દિવસે શુભ મુહૂરતે, પાટે ઇવી નિજ પુત્ર; દીક્ષા લિયે દયિતા, પતિ, સિરાવી ઘર સૂત્ર.
અણગાર પાસે ઉરી, પ્રેમે મહાવ્રત પંચ; નિર્મલ તે પાળે સદા, મનથી તછ ખલખંચ, તપ તપે કિરિયા કરે, જયણશું જયસૂર; શુભમતિ પણ સાધવી, સંયમ પાલે સબૂર. હું ૨૨ અંત સમે અનશન કરી, રાજા રાણી દેય; દેવ દેવીપણે ઊપન્યા, સૌધર્મો સુરલય. હું ૨૩ સુરનાં સુખ તે ભોગવે, પરિગલ આણું પ્રેમ; નિરમળ નવમી ઢાળમાં, ઉદયરતન કહે એમ. હું ૨૪
ઢાળ દશમી
દેહા ભવસ્થિતિ પૂરી ભોગવી, અતિક્રમી વળી આહાર; દેવાંગના દેવળેકથી, તેહ ચવી તેણુ વાર. જંબુદ્વીપના ભરતમાં, દક્ષિણ દેશ સુથાન; પ્રતાપે હસ્તિનાગપુર, જિતશત્રુ રાજાન. ૨ પટરાણી જયશ્રી પ્રથમ, રૂપવંતાં રેખ; ઊતરતી બીજી અછે, અતૈિઉરી અનેક. ૩.