________________
રા. ૮
૨૬૪]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ કાપનું ઘર છે સાંકડું, છોડે ઝાલે મ છેડ; અળગા રહેને અમ થકી, મૂકે અમારી કે. રા૦ ૩ જરાયે થયા જાજરા, ગયું જોબન પૂર; હઠથી હવે શું ઉઠી રહ્યા, માયા મેહલે દૂર. રા૦ ૪ કેશ થયા સવિ કાબરા, ખોખસ થઈ ખાલ; બહિ લિલરિયાં વળ્યાં, ઊંડા બેઠા ગાલ. રા. ૫ જરા નરપતિ જાલમી, જેરશું મહીરાણું; છતી જોબન રાયને, વરતાવી નિજ આણ. રા૦ ૬ લેઈ પરિકર આપણે, ગયે જોબન ભૂપ; જરાને જેરે કરી, કાયા થઈ કુરૂપ. રા૦ ૭ ગ મૂછને આમળા, ગયે મુખનો મેડ; ભયણતણે મદ દેહથી, દરે ગયે દેડ. હવે મનમાંથી મોહની, અળગી છોડે આજ; તૃષ્ણને પૂરે કરી, વિણસે આતમ કાજ. રા. ૯ સ્વામી ધન્ય તે સાધુને, તારણ તરણ તરંડ; અષ્ટાપદથી આવતાં, વાંદ્યા જે નવખંડ. રા૦ ૧૦ હું બલિહારી તેહની, એહવા જે અણગાર; પહેલા યૌવન પૂરમાં, વરજે વિષમ વિકાર. હું ૧૧ ભેગથક જે ઊભગ, દેખી જરાના દૂત; તે તમને જાણું સહી, અતુલી બલ અદ્ભુત.
હું ૧૨ વયણ સુણું વનિતા તણું, ભૂપ ભેઘો મને; આલોચી કહે નારીને, શાબાશી તુજ ધન્ય. હું ૧૩ કંદર્પને વશ કારમે, સ્ત્રી ભરતાર સંબંધ, તુજ વચને તે આજથી, પરિહર્યો પ્રતિબંધ. હું ૧૪ ઉત્તમ કુલની તું સહી, નિર્મળ તાહર નેહ, નરકે પોતે ઉદ્ધર્યો, ઉપગાર મેટો એહ.
હું ૧૫