________________
૨૬૨ ] - શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ જોતાં જંગલમાં દિઠ યતિ છે, દવને દગ્ધ જેહ બબુલ રે; સૂકું જેહવું સાપનું જી, હલકે જેહ આકને તૂલ રે. અ૦ ૧૪ જિમ ગ્રહ ગણ મેરુ પૂંઠે ભમે છે, મધુને પૂડે માખી જેમ રે; વિલેપન તણી વાસે કરી છે, તન ભ્રમ રે વીંટો તેમ રે. અ૦ ૧૫ સતીનું મન જિમ લાગ્યું રહે , અહનિશિ સ્વામી કેરે સંગ રે; પુષ્પના પરિમલ થકી પ્રેમશું છે, અલિ તિહાં લુબ્ધા મુનિને અંગરે. અ૦૧૬ ઈમ ઉપસર્ગ સહે અણગારજી છે, મગન થઈ રહ્યા મધુપ રે; દુસ્સહ પરિષહની વેદન દેખીને જી, ભય પામે મનમાંહી ભૂપ રે. અ. ૧૭
એ તે ગુણને અવગુણુ ઊપજે છે, સેવાથી વાળે સંતાપ રે; ચિત્તમાં વિદ્યાધર ઈમ ચિંતવે છે, રખે ઋષીશ્વર દિયે શાપ રે. અ. ૧૮ શુભમતિ તે સાધુને દેખીને જી, પૂરણ પામી પશ્ચાત્તાપ રે; મેં પાપિણુએ એ માઠું કર્યું છે, હા હા કિમ છૂટશે હવે પાપ રે. અ. ૧૯ અલિ ઉડાડીને અળગા કર્યા છે, વળી વળી વંદે સહુ નરનાર રે; લળી લળી પાયે લાગી પ્રેમશું છે, મળી મળી સહુ કરે મનુહાર રે. અ૦ ર૦ અપરાધ કીધે અમે અજાણતાં જ, ગુહે બગસ ગરીબનિવાજ રે; મેટા મહાનુભાવ મુનિસરુ છે, તમે તારણ તરણ જહાજ રે. અ. ૨૧ અવિનય તમને એ કીધે અમે જી, અજ્ઞાની અછું અમે અત્યંત રે; વિદ્યાધર કરે ઈમ વિનતી છે, ખમજો તુહે ખિમાવંત રે. અ૦ રર ઉપસર્ગ મનમાં અહિસતાં , કૃત કર્મતણો વળી ભોગ રે; ક્ષમાશ્રમણ ક્ષપકશ્રેણે ચઢયા છે, શુકલધ્યાન તણે સંગ રે. અ૦ ૨૩ અશાતાદની કર્મ આલોચતા જ, ઊપનું કેવલજ્ઞાન અનુપ રે; આવ્યા ઉત્સવ કરવા દેવતા છે, નયણે નીરખે વિદ્યાધર રૂ૫ રે. અo ર૪ કનક કમલે બેસી કેવલી , દીધે ધર્મતણે ઉપદેશ રે; રાજા રાણું મુનિને વંદી વલી જી, ખમાવી અપરાધ વિશેષ છે. અo ર૫ મુનિ પતિ કહે નિજ કરમે કરી છે, સુખ દુઃખ પામે સહુ સંસાર રે; કર્મ દુગંછાએ જે બધું તુમે છે, ઉદય આવશે તે નિરધાર રે. અ૦ ર૬