SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૬૧ (૫થીડા સંદેશો પૂજ્યજીને વિનવે રે–એ દેશી.) નૃપને વચને વાળો નેહલે છે, મોટો મુનિવર એહ સંસાર રે; શુભમતિ રાણી સાધુને ઓળખી છે, વળીવળી વાંદે વારંવાર રે. ૧ બલિહારી અણગારની છે, મનથી મૂકી મેહની કરે, સાર ન કરે જે મુનિ શરીરની છે, અહે અહે ક્ષમા તણો આશ્રમ રે. અ૦ ૨ વળી વિષયને મૂક્યો વેગળા છે, પહેલે ચઢતે યૌવનપૂર રે; ભર યૌવનમાં ભામિની જે તજે છે, સમય સુપુરુષ મોટો શર રે. અo ૩ દયાવંત અને કાયા દમે છે, કંડ છે કાયને આરંભ રે; ઉન્હાળાને તાપે કાયા તપે છે, તે પણ અંગે ન લગાવે અંભ રે. અo 8 આવી મનમાં ઉત્તમ વાસના છ, કામિની કહે નિસુણ કંત રે; સ્નાન કરાવી સેવા કીજિયે છે, નિર્મલ થાય જેમ નિગ્રંથ છે. અ. ૫ નૃપ કહે સાધુ સદા નિર્મલ અછે જ, તપ સંજમતણે પ્રભાવે રે; રાણી કહે અવધાર રાય જી રે, પુણ્ય મિલ્ય છે પ્રસ્તાવ રે. અo ૬ ભક્તિભાવ ઈહિ મુજને ઉપન્યો છે, તમે કાં થાઓ છો અંતરાય રે; ' હા માની રાજાયે હેતે કરી છે, પ્રિય પ્રેમદાને અભિપ્રાય રે. આ૦ ૭ સ્નાન કરાવે તિહાં સાધુને છે, પિયણી પત્રે લેઈ નીર હે; પવિત્ર કર્યું અંગ પખાલીને જી, ચચે ચંદન લઈ શરીર રે. અ૦ ૮ બાવના ચંદન આદે દેઈ બહુ છ, સુરભિ દ્રવ્ય સરસ સુગંધ રે; વિલેપન વૈયાવચ્ચ સાચવી છે, પામ્યા મનમાં પરમાનંદ રે. અo ૯ કાચા જળની કીધી વિરાધના છે, મુનિ પતિ ચિંતે ઈમ મનમાંહી રે; કાઉસ્સગને ભંગ કીધે નહિ જી, ઉપસર્ગ સહે ઋષિરાય રે. અ૦ ૧૦ મુનિ વાંદીને બેઠા વિમાનમાં જી, તિહાંથી કરવા તીરથયાત્ર રે; નરનારી સહુ સમુદાયશું છે, ગયા નિમલ હુએ જેણે ગાત્ર રે. અo ૧૧ અનુક્રમે પંદર દિવસને આંતરે છે, તીરથ યાત્રા કરીને તેહ રે; આવ્યા ફરી તે ઉદ્યાનમાં જી, નિર્મમ મુનિવરશું ધરી નેહ રે. અ૦ ૧૨ દૂર થકી મુનિવર દીઠે નહિ જી, વેગે રાખી તિહાં વિમાન રે; જુએ જંગલમાં અણગારને છે, રંગશું રાણી અને રાજાન રે. અ૦ ૧૩.
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy