________________
૨૫૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ સૂક્ષમ ને બાદર સહી, આતમ લે અવતારે રે; નિગોદ અને નરકે વહે, અનંત અસંતી વારે રે. ઇમ) ૩ જગમાંહી એક જીવડે, અવસર્પિણું કાલ અનંત રે; જનમ, મરણ દુઃખ ભેગે, ભવ ચક્રવાલ ભમતે રે. ઇમ. ૪ મનુષ્યના સાસસાસમાં, નિગોદમાંહી નિરધાર રે, વળીય મરી વળી અવતરે, સાડા સત્તર વારે રે. ઈમ૦ ૫ પૃથવી, પાણી, તેમાં, વાઉ વણસઈમાં જાય રે; કાળ અસંખ્યાતે રહે, એ પાંચ થાવર માંહ્ય રે. ઇમ૦ ૬ કિહાં થકી જીવ ઊપને, એહ સંદેહ મન આણું રે; જઈ પૂછે જિનરાજને, ભાવે કેાઈ ભવિ પ્રાણી રે. ઇમe ૭ નવ વરસના કેવળી, જુએ આદિ વિમાસી રે; વરસ વહી જાયે વચે, પૂરવ લાખ ચોરાશી રે; ઇમ૦ ૮ સમય સમય પ્રત્યે સહી, ભવ અનંતા ભાળે રે; તે પણ પાર પામે નહીં, અનંત ભવ અંતરાળે રે. ઈમo કે જાતિ, નિ, કુલ ઠામમાં, વાર અનંતી વસિયે રે; સુઈ અગ્ર સમ ચૌદરાજમાં, કામ નથી અફરો રે. ઇમ૦ ૧૦ સગપણની સંખ્યા નહીં, એકિયાદિકમાંહી રે; સવિ સંસારી જીવશું, અનંત અનંતી ત્યાંહી રે. ઈમ૦ ૧૧ ઈમ પ્રાણુ પામે સહી, ઊંચ નીચ અવતાર રે; પુણ્ય અને પાપે કરી, સુખ દુઃખ લહી સંસાર રે. ઇમ. ૧૨ માનવ ભવ મેં વળી, દેહિ દશ દષ્ટાંત રે; શ્રાવક કુલ સંસારમાં, પામે પ્રાણી કલ્પતિ રે. ઈમ- ૧૩ પામીને પ્રીછી નહિ, જીવતણું તે જાણું રે; દયા વિના વળી દેહિલી, સમકિતની સદ્દકણું રે. ઇમ. ૧૪ નિર્મળ ભતિ નીરોગતા, સશુરુને સચોગે રે, શ્રવણે સુણ સિદ્ધાંતને, દોહિલે એહવે ગે રે. ઈમ. ૧૫