________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૫૧ ઓચ્છવ કરવાને તિહાં આવે, વાણુવતર વળી દેવા; કનક કમલ બેસાડી ભગતે, કર જોડી કરે સેવા. ૦ ૧૯ અનુક્રમે બહુ પરિકર લઈને, વસુધાતલે વિચરતા; કુસુમપુરે પહત્યા કરુણાકર, કેવલી વિહાર કરંતા. ભેo ૨૦ વનપાળકનાં વયણ સુણુને, હરખે રાય હરિચંદ; એક પિતા ને કેવલનાણું, અધિક થયે આણંદ. ભ૦ ૨૧. વધામણી વનપાલક ભૂપતિ, –ને આપે ઊલટ આણી; ત્રીજી ઢાળે ભવજળ તરવા, ઉદયરતન કહે વાણી. ભેo ૨૨
ઢાળ જેથી
દેહા પિતા તણો પરથમ થયે, વરસ બાર વિયોગ; મન ચાહતું મિલવા ભણું, સેય મિલે સંજોગ. ૧ અતિ હરખે નૃપ અલ , સાથે લેઈ પરિવાર; વંદન આ વેગણું, ઋદ્ધિ તણે વિસ્તારમાં સાધુ અને વળી કેવળી, ત્રીજો તાતને નેહ, વિધિશું વંદે. લળી લળી, ત્રણ પ્રદક્ષિણા દેહ. ૩ સહુ નરનારી સાધુના, પ્રણમી ભાવે પાય; બેઠાં બે કર જોડીને, નીરખી નિરવદ્ય ઠાય. ૪ એક મને આળસ ત્યજી, બેઠી પરષદ જ્યાંય; ઉપદેશ દિયે તવ કેવળી, તિણે અવસર તિણ ઠાય. ૫ | (સંભવ જિનવર વિનતિ–એ દેશી.) ઈમ ઉપદેશે કેવળી, શ્રોતાજ સહુ સુણજો રે; કિંપાકના ફળની પરે, સંસારી: સુખ ગણજે રે. ઇમe 1 વિષ સમ વિષયને કારણે, કાં માનવભવ હાર રે; વિષય થકી રહે વેગળા, તે નિજ આતમ તારે રે. ઈમ- ૨