________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાનો રાસ * [ ૨૪૫ તપ, જપ, તીરથ, કુળરીતિ કરે, નિજ નિજ ગુરુની રે કરે તિહાં સેવા; જિનની દેવળ, શિવનાં શોભતાં, અર્ચક અંગી રે રચે નિત્યમેવા.
ભાવ૦ ૧૮ વાપી, ફૂપ, આરામ અતિ ઘણું, ચિહું દિશિ સેહે રે ચહુટાં ચોરાશી; કોટીવજ જિહાં બહુલા લખેસરી, ભેગી કઈ રે વિદ્યા વિલાસી.
ભાવ૦ ૧૯ વિનયી વિવેકી છે વિશ્વાસી વારુ, દેશી પરદેશી રે મેટા વ્યાપારી; શહેરની શોભા છે છબિ કહું કેટલી, અમરની નગરી રે જે આગે હારી.
ભાવ ૨૦ રાજ્ય કરે તિહાં રંગે રાજવી, વિજયચંદ્ર રે નામે વિરાજે; રિપુમર્દન રાજન કુલકેસરી, ભવાઈ જેહને ? અરિયણ ભાંજે;
ભાવેo ૨૧ અનંગરતિ રાણી કૂખે ઊપને, મહીપતિ મે રે પરાક્રમે પૂરે; તેજ પ્રતાપે હે તરણિ પરે તપે, સિંહ સાવ રે સાહસિક શર.
ભાવ૦ ૨૨ તામસગુણ હે ખડ્ઝ તણું ધારે, અરિવણ કેરાં રે ભૂલ ઉથાપે, પ્રજાને પાળે છે તેમ ગુણે સદા, દુખિયા લેકનાં રે જે દુઃખ કાપે.
ભાવ૦ ૨૩ રંભ સમવડી છે પરાગિણી, મનસુંદરી રે ચતુરા સૂડી; બીજી રાણું હે છે વળી તેહને, કમલા નામે રે રૂપે રૂડી.
ભાવ૦ ૨૪ હવત્ત – इन्द्रात्प्रभुत्वं ज्वलनात्प्रताप,
क्रोधं यमाद्वैश्रमणाच्च वित्तं । सत्यस्थिती रामजनाईनाभ्या
નવાર રાશિ ચિત્તે સાતમું / ૧ શૂરવીરતા.