________________
૨૪૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ગેલે ગજગતિ ચાલે ગેરડી, ચંદાવર્યાણું રે દેય ચકેરી; અહળવે આડી નજરે નિહાલતાં, સ્વામી કેરુ રે ચિત લે ચોરી.
ભાવ ૨૫ પંચ વિષય સુખ પ્રિયશું વિલસતાં, ગર્ભવતી થઈ દેય સજોડી; પ્રસવ્યા પુત્ર હો રૂપે પુરંદર, કંદર્પ કેરું રે ભાન જ મેડી.
ભાવ. ૨૬ ધવલ મંગલ હો ગાયે ગેરડી, ઓચ્છવ કીધો રે અતિ આણંદ, કુરુચંદ્ર, હરિચંદ્ર દેય કુમર તણું, નિરુપમ દીધા રે નામ નરિદે.
ભાવ૦ ૨૭ અનુક્રમે ભણિયા હે યૌવનભર થયા, નૃપ દેય સુતશું રે રે દિવાજે; વિજયચંદ્ર વિવિધ સુખ ભોગવે, ચતુરંગ સેના રે સુભટ સુસા.
ભાવ૦ ૨૮ ગયવર ગાજે, હયવર હણહણે, પાયક પાલખી રે રથ દળ પૂરે; વઝીર શેઠ સેનાપતિ વાગિયા, હાથ બે જોડી રે રહે હરે.
ભાવેo ૨૯ ઉદયરતન કહે ઊલટ આણુને, શ્રોતા સુણજો રે સહુ ઊજમાળે; દેશ નગર નૃપનંદન સેનાણું, વરણન કીધું રે પહેલી ઢાળે.
ભાવ૩૦ ઢાળ બીજ
દાહ ઈશાન ખૂણે ઉદ્યાન છે, અંબશાલ અભિરામ; નિરવ નગર નજીતર, શોભિત સુંદર કામ. ૧ તિણે પુરે તિણ સમે તિહાં- અવસરે તિણે કાલ; ગુણકર નામ કેવલી, સમવસર્યા અંબશાલ. ૨ વનપાલક જઈ વિન, વિજયચંદ રાજેન્દ્ર પ્રભુ ! પધાર્યા કેવલી, મેટા સાધુ મુનીંદ્ર. ૩