________________
વિભાગ અગિયારમા : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
शासननायक श्री महावीर - वर्धमानस्वामिने नमः । પૂ. ઉપાધ્યાયજી શ્રી ઉદયરત્નજી મહારાજ કૃત શ્રી અષ્ટપ્રકારી પૂજાના રાસ
રચનાસમય :
વૈકીય સસ્વત્ ૧૭૫૫, પોષ વિક્રે ૧૦ રવિવાર, રચનાસ્થલ : અણુહિલ્લપુર પાટણ.
ઢાળ પહેલી
દાહા
અજર અમર અકલંક જે, અગમ્ય રૂપ અન ત; અલખ અગેાચર નિત્ય નમ્ર, જે પરમ પ્રભુતાવત. સુખ સૌંપત્તિ આવી મિલે, જગમાં જેહને નામે; પ્રણમ્ તે પ્રભુ પાસને, કર જોડી શુભ કામે. કમલનયના, કમલાનના, કૅમલક્ષી કામલ કાય; તનયા કમલભૂ તસ નમું, ચરણકમલ ચિત્ત લાય. અમર સરેાવર જે વસે, તે કે વાહન જાસ; સા સરસતી સુપસાય કરી, મુજ મુખ કરજો વાસ. ગુરુ દિયર, ગુરુ દીવલે, દુઃખભંજણ ગુરુદેવ; પશુ ટાળી પડિંત કરે, નમિર્ચે તિણે નિત્યમેવ. જગ સઘળે જોતાં વળી, મુજ ગુરુ મહિમાવંત; શ્રી હીરરત્નસૂરિ સેવતાં, ભાંગે ભવભય ભ્રાંત.. જ્યોતિ રૂપ શ્રી પાસ જિન, સરસતી સદ્ગુરુ સાર; તાસ સાથે હું કહું, અર્ચાને અધિકાર.