________________
વિભાગ દશમા : શ્રી ગણધર દેવવન્દન
ચાથા વ્યક્તજી ચિત્તમાં, પંચભૂત સન્દેહ; પરમાતમ પદવી લહી, પામ્યા શિવપદ્મ એહ. કઠિન કગિરિ ભેદવા
[ ૨૪૩
પુરુષ મરીને નર હુએ, નારી મરી થાય નારી; એ સન્દેહ સુધર્મના, ટાન્યા જગઉપકારી. કઠિન કગિરિ ભેદવા છઠ્ઠા મણ્ડિતપુત્રને, અન્ય, મેાક્ષસન્દેહ; ટળિયે વીરપ્રભુ થકી, ક્ષય, ઉપશમ લડે તેહ, કઠિન કગિરિ ભેદવા૦ દેવ નહીં સન્દેહ એ, મૌર્યપુત્ર દિલમાંહે; દેખાડી પટ્ટ વેનાં, ટાળ્યો શ્રી જગનાહે. કઠિન કગિરિ ભેદવા૦ અકસ્જિતજી આઠમા, નરક નહીં એમ જાણે; વેદ્ય અર્થ દાખી કરી, વીરપ્રભુજી વખાણું. કઠિન કગિરિ ભેદવા અચલભ્રાત નવમા સહી, પુણ્ય, પાપ નહીં માને; સંશય ટાળ્યા જગદ્ગુરુ, વેદ અ કહી જ્ઞાને. કઠિન કગિરિ ભેદવા ૯ સંશય છે પરલેાકના, મેતારજ મન રાખે; પ્રભુજી વેદ અર્થ કહી, સમજાવ્યા સહુ સાખે. કઠિન કગિરિ ભેદવા ૧૦ એકાદશમા શ્રી પ્રભાસ, મેક્ષ નહીં એમ ધારે; દ્વીપવિજય જિન વીરજી, સસ્પેંશય તેડુ નિવારે. કઠિન કગિરિ ભેદવા
વિધિ આશાતના મિચ્છામિ દુક્કડ
૧}
પ
७
૮
૧૧