________________
૨૪૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસં દેહ-બીજો ભાગ કાઉસ્સગ્ગ–ખમાસમણ વિધિ ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રી ગણધર, યુગપ્રધાનપદ આરાધનાથ” કાઉસ્સગ્ન કરું?” “ઈચ્છ, શ્રી ગણધર, યુગપ્રધાનપદ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” કહીને, વંદણુવત્તિયાએ તથા અન્નત્થ૦ કહીને, અગિયાર લેગસ્સ-ચંદેસુ નિમ્મલયર સુધી-ને કાઉસગ કરવા,
તે પૂર્ણ કરીને લેગસ્સ બેલીને નીચે બેસી, હાથ જેડીને અગિયાર નવકાર-નમસ્કાર મહામત્ર ગણવા.
તે પછી નીચેના દોહા કમશઃ બેલીને અગિયાર ખમાસમણ દેવાં.
ખમાસમણુના દેહા ત્રિભુવન ઠકુરાઈ ધણ, સિદ્ધારથ-નૃપનંદ, શાસનભાસન જગ જયે, શ્રી પ્રભુ વીર જિર્ણોદ. કઠિન કર્મગિરિ ભેદવા, કલ્પવૃક્ષ જગરાજ
મનવાંછિત સઘળાં ફળે, સવિ તરુમાં શિરતાજ [ પ્રત્યેક દેહે આ દેહ બેલીને ખમાસમણ દેવું.]
જીવતણે સÈહ છે, ઈદ્રભૂતિ અણગાર; સંશય ટાળી થાપિયા, શ્રી ગૌતમ ગણધાર.
કઠિન કર્મગિરિ ભેદવા ૧ અગ્નિભૂતિ ગણપતિ ગુરુ, માતા પૃથ્વી જાયે, સંશય કર્મણે તજી, વીર ચરણ ચિત્ત લાયે.
કઠિન કર્મગિરિ ભેદવા. ૨ ગણધર વાયુભૂતિને, સંશય જીવ શરીર, વીર ચરણ સુમસાલે, પામ્યા ભવજલતીર.
કઠિન કર્મગિરિ ભેદવા ૩