________________
વિભાગ દશમ : શ્રી ગણધર દેવવન્દન
[ ૨૩૯ નંદીસૂત્રમાંહે કહ્યા એ, સૂત્ર ચોરાશી નામ; નમે. એ શ્રુતની ભક્તિ કરે છે, શુભગતિને વિશ્રામ; નમે૭ આજ પિસ્તાળીસ સૂત્ર છે એ, નિર્યુક્તિ ચૂર્ણ ભાષ્ય; નમે ટિકા પંચાંગી ભલી એ, ઉત્તમ જ્ઞાનપ્રકાશ; નમે૮ વીર પટધર વર્ણવ્યા એ, શ્રી સેહમકુલ ખાસ નમક દેવવન્દન વિધિશું કરે એ, જેડા પાંચ ઉ૯લાસ; નમે૯ ભાદરવા સુદ અષ્ટમી એ, કાર્તિક વદની બીજ; નમો. વૈશાખ સુદ એકાદશી એ, દેવવન્દન સુખ હજ; નમો૧૦ વળી આઠમ, પાખી, દિને એ, પિસહ કરી બહુ પ્રેમ; નમે સક્ઝાય, ધ્યાન એકચિત્તથી એ, વન્દન કીજે એમ; નમે૧૧ દેવવન્દન કરતાં થકાં એ, ભવકેટિનાં કર્મ, નમે દૂર ટળે, નિજ ગુણ વધે એ, એ જિનશાસન મર્મ, નમે૧૨ જબૂસર સેહામણું એ, ભાવિક સંઘ કહાય; નમે કપૂરચન્દ સુત દીપ એ, કલ્યાણચન્દ સવાય; નમે૧૩ તસ આગ્રહથી એ કિયા એ, વન્દન જેડા પંચ; નમો. માંહોમાંહે કરો ખામણ એ, કીજે લાભને સંચ, નમક ૧૪ સન્વત અઢાર ખ્યાની સામે એ, દીપવિજય કવિરાજ; નમો. વીર જગતગુરુરાજનું એ, વરતે સબળ સામ્રાજ; નમે૧૫
જયવીયરાય સંપૂર્ણ કહીને નીચેને દેહે બેલ.
એહથી કઠિન કરમ ટળે, ભવભવ પાતિક જાય; સહણા, સરધા થકી, સમકિત નિર્મળ થાય. ૧