________________
૨૩૮ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–ખીજો ભાગ
પટ્ટધર ચશાભદ્રસૂરિ રાજે, તસ પાટે શ્રુતધર દો છાજે; સભૂતિવિજય, શ્રી ભદ્રબાહુ, તસ પટ્ટધર સ્થૂલિભદ્ર સાહૂ. ૩ આ સાતે ચૌઢ–પૂધરા, કરે સાન્નિધ્ય સમકિતી સુરવરા; કહે દીપવિજય જગહિત ભણી, કીધી રચના વિ સત્રતણી, ૪
ચૈત્યવન્દન મુદ્રાએ બેસીને નમ્રુત્યુણ તથા જાતિ ચેઇઈં કહીને ખમાસમણ દેવું, પછી જાવંત કે વિ સાદ્ભૂ તથા નમા ત્ કહીને સ્તવન ગાવું.
પાંચમા જોડાનુ સ્તવન
( પૂજો ગિરિરાજને એ )
સિદ્ધારથ-કુળચન્દ્રમા એ,
શાસનભાસન ભાણું; નમેા જિનરાજને એ; એ પરિકર સહુ તેના એ, રત્નકરણ્ડ સમાન; નમા જિનરાજને એ. ૧ ગણધર ને પૂરવધરા એ, પ્રત્યેકમુદ્ધ મુનિરાજ; નમા હસ્તદીક્ષિત જિનવરતણા એ, એ ચારે ગુણજહાજ; નમે ૨ એહની જે રચના કરી એ, તે સહુ સૂત્ર કહાય; નમા॰ ચૌદ પૂર્વધર ગૂ ંથિયા એ, દશ પૂર્વધર રાય; નમે॰ ભદ્રબાહુ સ્વામી તણાએ, પાટ પટાધર શૂર; નમા સૂત્રગ્થન તેણે ક્રિયા એ, શ્રી જિનશાસન નૂર; નમે।૦૪ આ મહાગિરિ વન્દિયે એ, આર્ય સુહસ્તિસૂરી; નમા પરિકર એહને ગ્રંથિયા એ, આગમ રયણુકરણ્ડ; નમા ગણધર દ્વાદશાંગીમાંહી એ, છેતેર સૂત્ર અનાય; નમા॰ વીરથી પાંચસા વરસમાં એ, સૂત્ર ચેારાશી લખાય; ના॰ F
૩