________________
વિભાગ દશમો : શ્રી ગણધર દેવવન્દન
[ ૨૩૭. સત્યાશી આઠમે ઉદય, પંચાણું સત્યાશી;
તેર અઠોતેર વળી, ચરાણું ગુણરાશિ. ૬ ચૌદમે એકસે આઠ છે, એક તીન ગુણદ; એકસે સાત છે સેળમે, એકસે ચાર ગણદ. ૭. એકસો પન્દર અઢારમે, એક તેત્રીશ સૂરિ વીશમે ઉદયે સે ભલા, આચારજ વડનૂર. ૮ એકવીશમે ઉદયે વળી, પંચાણું સૂરિરાજા નવાણું બાવીસમે, ચાલીશ ચઢત દિવાજા. ૯ સહુ મળી દેય હજાર ચાર, યુગપ્રધાન જયવન્ત; છેલ્લા દુષ્ણસહસૂરિ, દશવૈકાલિકવન્ત. ૧૦. પંચાવન લખ કેડ વળી, પંચાવન સહસ કેડી; પાંચસે કોડ, પચાસ ક્રોડ, શુદ્ધ આચારજ જેડી. ૧૧. એ સવિ આચારજ કહ્યા, દી૫વિજય કવિરાજ શુદ્ધ સમકિત ગુણ નિરમળા, સહમકુલની લાજ. ૧૨
જકિંચિ૦, નમુત્થણું કહીને પ્રથમ જડામાં બતાવેલા વિધિ પ્રમાણે નીચેની ચાર સ્તુતિ કહેવી.
પાંચમા જોડાનું સ્તુતિચતુષ્ક
(શંખેશ્વર પાસજી પૂજિયે) શાસનપતિ વીર વખાણિયે, તસ પટ્ટધર સેહમ જાણિયે, તસ પાટે જબૂ કેવળી, પ્રભસૂરિ વંદું વળી વળી. ૧ તસ પટ્ટધર શય્યભવસૂરિ, શ્રુતકેવલી જિનશાસનધારી; દશવૈકાલિક ગૂંચ્યું હર્ષે, થયા વીરથી અણું વર્ષ. ૨.