________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–ખીજો ભાગ
૨૩૬ ]
વીર પ્રભુ નિર્વાણ પછી જી, સેહમ, ગેયમ સ્વામી;
જમ્મૂ છેલ્લા કેવળી જી, થયા
અવિચલપદ્મ ધામી. ગુણવત્તા વીરજી ૬ આચારજ વડનૂ જિનશાસનમાં સૂર.
ગુણવત્તા વીરજી ७
તેહના પાટ પટાધરુ જી, દીપવિજય કહે જેહ સાહાવે,
જય વીયરાય૦ સમ્પૂર્ણ કહીને નીચેના દાહા ખેલવે.
કાહા
એહુથી કઠિન કરમ ટળે, ભવભવ પાતિક જાય; સદ્ગુણા, સરધા થકી, સમકિત નિર્દેળ થાય. ૧ પાંચમા જોડે
પાંચમા જોડાનું ચૈત્યવન્દન સિદ્ધારથ-કુલ-દિનમણિ, વધુ માન ત્રિશલાસુત સાહામણેા, અનન્તગુણી, ગમ્ભીર. ૧
વડવીર;
ભગવતીસૂત્રે ગણુધરુ, પૂછે. ગૌતમસ્વામી; એ તુમ શાસન કિહાં લગે, વશે જગવિશ્રામી! ૨ વીર કહે સુણ ગાયમા ! એકવીશ વર્ષે હજાર; ગજગતિની પરે ચાલશે, પંચમ કાળ માઝાર. ૩ સંખ્યા દાય હજાર ચાર, હાશે યુગપ્રધાન; તેવીશ ઉચે વશે, એકાવતારી માન. તેવીશ ઉદયના વર્ણવું, વીશ, તેવીશ, અઠ્ઠાણું; અઠ્યોતેર પંચાતરા, નેબ્યાશી શત જાણું. ૫