SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ દશમો ઃ શ્રી ગણધર દેવવન્દન [ ૨૩ ઊંઠશત હોય ગણધરા, ચઉ ત્રણશત ધાર, ચઉહિ દેવ દેવી સદા, કરે ભક્તિ ઉદાર; ગણધર પરિકર ગોત્ર એ, વર્ણવ્યાં કવિરાજે, દ્વાદશાંગી આપ આપણી, ગૂથી ગચ્છ રાજે. ચૈત્યવન્દન મુદ્રાએ બેસીને નમુત્થણું૦ તથા જાવંતિ ચેઇઆઇબ કહીને ખમાસમણ દેવું. પછી જાવંત કે વિ સાહૂo તથા નમેહતo કહીને નીચેનું સ્તવન ગાવું. ચેથા જેડાનું સ્તવન (સુમતિનાથ ગુણશું મિલીજી) વિચરંતા રાજગૃહી નગરી, પાઉધાર્યા જિન વીર; ચૌદસહસ મુનિ, ગણધર, સઘળા, તપ, સંયમ વડેધીર. ગુણવત્તા વિરજી દે જગને ઉપદેશ. ૧ શ્રેણિક, ચેલ્લેણુ વન્દન આવે, નિસુણે પ્રભુમુખવાણ; જેજનવાણી જે ગુણખાણી, સમકિત લાભ કમાણી. ગુણવત્તા વીરજી ૨ સાધુ, સાધવી પરિકર સઘળે, સંખ્યા સહસ પચાસ મનથિરતા ચઢતે ગુણઠાણે, સાધે અધિક ઉલ્લાસ. ગુણવત્તા વિરજી ૩ નવ ગણધર પ્રભુપદકજ પ્રણમી, સેહમસ્વામીને સાર; નિજ પરિકર સઘળે સોંપીને, માસ સંખણ ધાર. ગુણવત્તા વીરજી ૪ સકલ કર્મક્ષય કરીને પહોંચ્યા, શિવપુર મન્દિર ઠામ; અજરામર પદવીને પામ્યા, કીજે નિત્ય ગુણગ્રામ. ગુણવત્તા વિરજી. ૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy