________________
૨૩૪ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–બીજો ભાગ
કાડાકેાડી વીશ વળી, ઉપર યાશી ક્રોડ; અડસઠ લાખ, હજાર પાંચ, ષટશત ઉપર જોડ. એ પદ દ્વાદશાંગી તણાં, ગણધરલબ્ધિ જોગે; અન્તરમુહુરતમાં રચ્યાં, ક્ષય, ઉપશમ સંજોગે. પ્ ચાર હજાર ને ચારસા, સહુ ગણધર પિરવાર; દીપવિજય કવિરાજ તે, વંદે વાર હજાર ૬
C
જકિચિત, નમ્રુત્યુણ કહીને પ્રથમ જોડામાં' તાવેલા વિધિ પ્રમાણે નીચેની ચાર સ્તુતિ કહેવી.
ચેાથા જોડાનુ સ્તુતિચતુષ્ક
(શાન્તિ સહકર સાહિમે સયમ વધારે)
વીર વઝીર વખાણિયે, ગણધર અગિયાર, ઈન્દ્રભૂતિ અગ્નિભૂતિ, વાયુભૂતિ વિચાર; ગૌતમગાત્રી એ કહ્યા, ચેાથા વ્યક્ત સ્વામી, ભારદ્વાજગોત્રી કહ્યા, પ્રણમુ' શિર નામી. સ્વામી સુધર્મા જાણિયે, અગ્નિવેશ્યાયન નામે, મડિત વશિષ્ઠ ગાત્રના, પ્રભુપદ શિરનામે; મૌર્યપુત્ર કાશ્યપ કહ્યા, અકમ્પિત ગણધારી, ગૌતમગાત્રી શે।ભતા, જાઉં નિત્ય અલિહારી.
અચલભ્રાતા ગણધર ગુરુ, હરિયાયન ગાત; મેતારજ પ્રભાસજી, કૌડિન્હેંકે હાત; ગાત્ર કહ્યાં ગણધર તણાં, વવું પિરવાર, પાંચના પાંચસે, પાંચસો, સૂત્રે
અધિકાર.
૧
દ