________________
७
[ ૨૩૩ સિંહાસન રાજે; ભામ`ડળ છાજે. ચાલીને ચેતનજી ! શિરપર હાથ દિયે જખ પ્રભુજી, કરુણાસ ભાવે; ગણુધર પૂરવધર વર લબ્ધિ, પ્રગટે શુભ દાવે. ચાલાને ચેતનજી ! • અનન્ત ચાવીશી તી કર ગણુધર, ક્ષત્રિય કુળ ધારી; વીર જગતગુરુ બ્રાહ્મણ કુળથી, બ્રાહ્મણ ગણધારી. ચાલાને ચેતનજી ! • ત્રીશ વરસ લગે કેવળ પાળી, જગજન ઉદ્ધરિયા; દીપવિજય કવિરાજ પ્રભુજી, અવિચલ પદ વરિયા. ચાલાને ચેતનજી ! જય વીયરાય૦ સમ્પૂર્ણ કહીને નીચેના દાહા ખેલવા. દાહો
૮
૯
વિભાગ દશમા : શ્રી ગણધર દેવવન્દન વૃક્ષ અશેકની છાયા ગહેરી, દેવતણાં તિહાં વાજા વાગે,
એહથી કઠિન કરમ ટળે, ભવભન્ન પાતિક જાય; સહુણા, સરધા થકી, સમિકત નિર્મળ થાય. ચતુર્થાં જોડા ચેાથા જોડાનું ચૈત્યવન્દન
૬
વીર ચરમ પરમાતમા, દર્શન, જ્ઞાન, અનન્ત; વીતરાગ ભાવે થયા, સમવસરણુ વલસન્ત. ૧ ઈન્દ્રભૂતિ આદિ સહુ, એકાદશ ગુણુવન્ત; એકેકે સન્દેહ તે, ટાળે શ્રી ભગવત. દીક્ષા, શિક્ષા ક્રેઈને, થાપ્યા ગણધર નાણી; અન્તરમુહૂરતમાં રચી, દ્વાદશાંગી ગુણખાણી. ૩